Home > નરસિંહ મહેતા, પ્રાર્થના-ભજન > રામ સભામાં અમે – નરસિંહ મહેતા

રામ સભામાં અમે – નરસિંહ મહેતા

November 27th, 2008 Leave a comment Go to comments

સ્વર: કરસન સગડિયા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

રામ સભામાં અમે રમવાને ગ્યાં’તાં,
પસલી ભરીને રસ પીધો રે..
હરિનો રસ પુરણ પાયો..

પહેલો પિયાલો મારા સદગુરૂએ પાયો જી,
બીજે પિયાલે રંગની રેલી રે..
ત્રીજો પિયાલો મારાં રોમે રામે વ્યાપ્યો,
ચોથે પિયાલે થઈ છું ઘેલી રે.. રામ સભામાં..

રસ બસ એક રૂપરસિયા સાથે,
વાત ન સુઝે બીજી વાટે રે..
મોટા જોગેશ્વર જેને સ્વપ્ને ન આવે,
તે મારા મંદિરીયામાં મ્હાલે રે.. રામ સભામાં..

અખંડ હેવાતણ મારા સદગુરૂએ દીધાં,
અખંડ સૌભાગી અમને કીધાં રે..
ભલે મળ્યા મહેતા નરસિંહના સ્વામી,
દાસી પરમ સુખ પામી રે.. રામ સભામાં..

Please follow and like us:
Pin Share
  1. shruti
    November 27th, 2008 at 14:27 | #1

    very nice song. વિભા દેસાઇ વધારે સારુ ગાયુ .

  2. malti nansi
    July 6th, 2009 at 12:52 | #2

    ખુબ જ સારુ લાગ્યુ ગુજરાતી મા આટલુ કામ થયુ તે જોઇ ધન્યવાદ

  3. ashutosh
    September 7th, 2009 at 18:49 | #3

    awesome singing , simply speechless

  4. manjula
    November 22nd, 2009 at 14:24 | #4

    ખુબ્જ સરસ મજન ગેીત્

  5. December 11th, 2009 at 13:00 | #5

    અ તો બહુજ સર્સ ભજ્નો ચે,ઓલ્દ થે બેસ્ત્

  6. December 11th, 2009 at 13:00 | #6

    its reali nice bahajans,all the best,pls can i have bhajans from raja bharatri pls,

  7. usha
    February 16th, 2010 at 11:34 | #7

    Hi, Like the site very much and am a very big bhajans fan, would like to sing some, but can’t read gujarati, is it possible to translate the words in english.

    thanks for you help in advance

  8. KANTI PRAJAPATI
    March 26th, 2013 at 15:06 | #8

    ખુબજ સુંદર ભજનો મુક્યા છે , ખુબ ખુબ અભિનંદન …………લોકસાહિત્ય નું કામ તમે તમારા ભાઈ ની જેમ કરો છો (ઝવેરચંદ મેઘાણી – મૂળ માં તો વાણીયા ને ?) અને આપ પણ નીરજ શાહ ( વાણીયા )

  1. No trackbacks yet.