Home > ઉસ્માન મીર, ગઝલ, વિનોદ માણેક 'ચાતક' > મારું નામ છે – વિનોદ માણેક ‘ચાતક’

મારું નામ છે – વિનોદ માણેક ‘ચાતક’

March 19th, 2009 Leave a comment Go to comments

સ્વરાંકન/સ્વર: ઉસ્માન મીર

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

આમ તો હર એક ભીતર રામ છે,
એજ ઈશ્વર કે ખુદા બસ નામ છે.

નૂર તારું જળહળે છે ચૌદિશે,
એજ કાબા એજ કાશી ધામ છે.

ના બને કંઈ તું ફકત માનવ બને,
તો પછી આનંદ ગામ ગામ છે.

તું લખાવે એજ તો ‘ચાતક’ લખે,
આ ગઝલમાં ફક્ત મારું નામ છે.

Please follow and like us:
Pin Share
  1. nirupam
    March 19th, 2009 at 10:52 | #1

    શબ્દ અને સુર નો સુન્દર સમન્વય.માણવા જેવી ગઝલ .

  2. March 19th, 2009 at 12:19 | #2

    ખૂબ સુંદર ગઝલ અને તેટલી જ શુધ્ધ ગાયકી. મહત્ત્વની વાત તો એ છે કે હિંદુ-મુસ્લિમની જોડી એ રામ-રહીમનો સાક્ષાત્કાર કરાવ્યો.

    “ના બને કંઈ તું ફકત માનવ બને,
    તો પછી આનંદ ગામ ગામ છે.”
    મંદિર-મસ્જિદ માટે કપાઇ મરતા આપણે આમાંથી ક્યારે બોધપાઠ લેશું?

  3. kantilalkallaiwalla
    March 19th, 2009 at 17:12 | #3

    short, simple and well-said truth.But how far we are away from this truth in the present world!

  4. JITENDRA BAROT
    March 19th, 2009 at 17:51 | #4

    This is the first time I’ve visited such a nice Gujarati literature website. Thnks to the makers. Keep it up!! My best wishes are always with you Something different to hear..waah kya bat hai…

  5. piyush tank
    May 4th, 2012 at 18:31 | #5

    આ એક અદભુત ગાયકી છે .ઓસ્માન ભાઈ જૂગ જુગ જીઓ યેહી હે દુઆ .

  6. DEVENDRA
    May 12th, 2012 at 13:34 | #6

    ઓસમાણ મીર ની અન્ય

  7. DEVENDRA
    May 12th, 2012 at 13:37 | #7

    ઓસમાણ મીર ના અન્ય ખુબજ જાણીતા શિવ ભજન સંભળાવશો ?

  8. Nishith Desai
    May 20th, 2012 at 05:37 | #8

    ઓસમાન મીર ની અન્ય રચનાઓ મુકવા વિનંતી.

  9. devendra
    January 11th, 2014 at 14:09 | #9

    અન્ય રચના

  10. devendra
    January 11th, 2014 at 14:10 | #10

    અન્ય રચના ની રાહ જોઈએ છીએ.આભાર

  1. No trackbacks yet.