Home > ગઝલ, મનહર ઉધાસ, શેખાદમ આબુવાલા > હવાની હવેલીમાં – શેખાદમ આબુવાલા

હવાની હવેલીમાં – શેખાદમ આબુવાલા

March 12th, 2009 Leave a comment Go to comments

સ્વર: મનહર ઉધાસ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

હવાની હવેલીમાં મહેકે ચમેલી,
કવિ મિત્રને વાત આ બહુ ગમેલી.

હતી પ્રીત એ તો અમે જાણી લીધું,
બહુ ઉભરાઈને પાછી શમેલી.

હવે મોત ક્યાંથી વજનદાર લાગે?
અમે જિંદગીને ઘણી છે ખમેલી.

હશે નમ્રતા એતો ગંગાની ‘આદમ’,
હિમાલયની સામે હતી જે નમેલી.

Please follow and like us:
Pin Share
  1. DHIREN
    March 12th, 2009 at 12:14 | #1

    હાલરડૂ——————–

    આવ્યા રાતના રુપાડા પંખી, ગાયે મજાનુ હાલરડુ
    દિકરા મારા ચમક્યા તારા…………….. તુ સુઇ જાય તો હવે સારુ,….

    સુઇ જાશે તો આવસે સપના, સપના મોજ મજાના…
    આવસે પારી રાણી તને લેવા રમકડા ન જગ મા.
    તારી નટ્ખટ બોલી સાંભડી રમકડા હાથ પકડ્શે તારો….
    તૂ સૂઈજાય તો હવે સારુ,….

    એક રાજાની અનેક રની, વર્તા એવી જણી…..
    રમકડા ને ચલાવા મટે એક જદુની ચાવી….
    નીંદર પર આધીકાર છે તારો…..
    તુ સુઇ જાય તો હવે સારુ,….

    જાદુથી પતઝડ બની સાવન, આભેથી વારસે છે….
    ભમરો ખીલાવે કાલીયૂને, જંગલમા સિહ ગર્જે છે……
    વારો છે તારા પછી મારો…..
    તુ સુઇ જાય તો હવે સારુ,….

    આવ્યા રાતના રુપાડા પંખી, ગાયે મજાનુ હાલરડુ
    દિકરા મારા ચમક્યા તારા…………….. તુ સુઇ જાય તો હવે સારુ,….

  1. No trackbacks yet.