Home > અજ્ઞાત, લગ્નગીત > મંગળ ફેરા…

મંગળ ફેરા…

October 22nd, 2007 Leave a comment Go to comments

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

પહેલું પહેલું મંગળીયું વરતાય રે
પહેલે મંગળ ગાયોનાં દાન દેવાય રે
અગ્નિદેવની સાક્ષીએ ફેરા ફરાય રે
સૌને હૈયે આનંદ અતિ ઉભરાય રે

બીજું બીજું મંગળીયું વરતાય રે
બીજે મંગળ રૂપાનાં દાન દેવાય રે
માંડવડાનાં મંગળ ગીતો ગવાય રે
શુભદિન આજે શુકનનો કહેવાય રે

ત્રીજું ત્રીજું મંગળીયું વરતાય રે
ત્રીજે મંગળ સોનાનાં દાન દેવાય રે
ફુલડાં કેરી ફોરમ બધે પ્રસરાય રે
બન્ને પક્ષે આનંદ અતિ ઉભરાય રે

ચોથું ચોથું મંગળીયું વરતાય રે
ચોથે મંગળ કન્યાનાં દાન દેવાય રે
અગ્નિદેવની સાક્ષીએ ફેરા ફરાય રે
માંડવડાનાં મંગળ ગીતો ગવાય રે
—————————–
ફરમાઇશ કરનાર મિત્ર: ધ્વની

Please follow and like us:
Pin Share
  1. Dhwani
    October 22nd, 2007 at 11:39 | #1

    નીરજ, આભાર દોસ્ત. nice work and grt hard wrk..!! gud…

  2. October 22nd, 2007 at 12:35 | #2

    સરસ ……લાગ કે જાણે કે કોઇ લગ્ન પ્રસઁગ માણેઍ છે

  3. Dhwani
    October 22nd, 2007 at 13:27 | #3

    હા, સાચ્ચે જ લાગે છે કે કોઇનો લગ્ન પ્રસંગ છે…!!!

  4. Dhwani
    October 22nd, 2007 at 13:31 | #4

    નીરજ, મને આ ગીત આપી શકશો..!!! ” બારણે ઊભી સાંભળુ રે બોલ વાલમ ના…”
    ધન્યવાદ….lol.

  5. neetakotecha
    October 23rd, 2007 at 05:42 | #5

    આહાહાહાહા ભઈ મજા પડી ગઈ.

    એમ થયુ જલ્દી કોઈક નાં લગ્ન લેવાય તો સારુ.

  6. October 24th, 2007 at 06:42 | #6

    બીજા કોનાં વળી નીરજભાઈના જ ના હોય્……???

    સાચે જ અમે માણી લીધાં વગર બોલાવ્યે …… !!

  7. October 26th, 2007 at 09:47 | #7

    અરે મરા લગન મા આજ ગીત વાગતુ હતુ..ને તારા લગન માય આજ વગાડશુ..હા..હા..હા….જલદી લગન કરો

  8. November 22nd, 2008 at 17:46 | #8

    અરે નિર

  9. Ashok C Patel
    November 26th, 2008 at 09:08 | #9

    નીરજભાઈ,

    સરસ લગ્ન ગીત છે. સાંભળવા ની ખુબ જ મજા પડી . હા , સાચ્ચે જ લાગે છે કે કોઈ નો લગ્ન પ્રસંગ છે…!!!!!!

  10. M
    April 29th, 2009 at 11:17 | #10

    this song is really so many meaning for me

  11. Ronak
    May 20th, 2009 at 21:05 | #11

    hi thnks nice t hear

  12. deval
    November 7th, 2009 at 19:20 | #12

    request to add “dhire re chhedo ne dholi dholka, ak vel thi pan pikhai gayu..” by avinash vyas
    thanks

  13. jayesh vasa
    November 18th, 2009 at 16:33 | #13

    બહુ સરસ્…

  14. November 19th, 2009 at 04:28 | #14

    This the the best site…It is very useful to save our mother toungue (Gujarati) Please keep serving in this way..Thanks,

  15. November 19th, 2009 at 09:27 | #15

    વરસો વિતિ ગયા કન્યાદાન દિધા ને છ્તા આજે એ પ્રસ્ંગ યાદ આવિ ગયો ને આંખો છ્લકાઈગઈ…….

  16. Krunal
    December 1st, 2009 at 07:20 | #16

    Nirajbhai I would really appreciate if you could upload “Nanavati Re Saajan Betho Mandve” Thank You!!

    Great Song!!

  17. Krina
    January 26th, 2010 at 22:22 | #17

    બહુજ સરસ…મને મારા લગ્ન નો સમય યાદ આવિ ગયો

  18. Atul jani
    February 15th, 2010 at 15:50 | #18

    hi excellent website. we loved your songs, bhajans & ghazals

    it would be great if you can send lyrics of saibaba dhoop aarti & other manhar udhas bhajans. we always listen manhar udhas saibaba bhajans.

    Congratulations on your great development & concept
    Thanks
    Atul Jani, Canada

  19. August 9th, 2010 at 13:24 | #19

    લગ્નની જૂની યાદો તાજી થઇ ગઈ ધન્યવાદ

  20. surekha
    August 15th, 2010 at 18:21 | #20

    ધીરે રે છેડો રે ધોળી ધોળકા- song’s words

  21. surekha
    August 15th, 2010 at 18:23 | #21

    i want to know the full wordings of the above song

  22. jitendra shah
    October 20th, 2011 at 17:46 | #22

    ખરેખર લગ્ન ગીત સાંભળી ને મને મારા લગ્ન યાદ આવી ગયા
    જીતેન્દ્ર શાહ

  23. ANUP
    November 5th, 2011 at 08:25 | #23

    સરસ

  24. Alpesh Mistry
    November 3rd, 2014 at 17:53 | #24

    Nice song.

  1. No trackbacks yet.