-: મુખપૃષ્ઠ :-
રેડિયો:- રેડિયોનાં પ્લે બટન પર ક્લિક કરીને અવિરત ગુજરાતી ગીતો સાંભળી શકાશે. પાનું રિફ્રેશ કરતાં રેડિયોનું નવું પ્લેલિસ્ટ આવશે.
તાજાં ગીતો:- આ વેબસાઈટ પર મુકાયેલી છેલ્લી ૧૦ રચનાઓની યાદી.
કાવ્યપ્રકારો:- આ વેબસાઈટની તમામ રચનાઓને જુદાં જુદાં કાવ્યપ્રકારોમાં વર્ગીકૃત કરવામાં આવી છે. જે તે કાવ્યપ્રકારના નામ પર ક્લિક કરવાથી તે વર્ગની તમામ રચનાઓની યાદી જોઈ શકાશે.
-: અનુક્રમણિકા :-
આ વેબસાઈટ પર મુકાયેલા તમામ રચનાની કક્કાવાર સૂચિ. જે તે રચનાનાં નામ પર ક્લિક કરવાથી તે રચનાનાં પાનાં પર જઈ ગીત સાંભળી શકાશે.
-: કવિઓ :-
આ વેબસાઈટ પર જે કવિઓની રચનાઓ છે તે તમામ કવિઓનાં નામની કક્કાવાર સૂચિ. જે રચનાનાં કવિ કોણ છે એ મને ખબર નથી તેવી રચનાઓ “અજ્ઞાત” હેઠળ મૂકી છે. જે તે કવિના નામ પર કિલક કરવાથી તેમની બધી જ રચનાઓની યાદી દેખાશે. તેમાંથી જોઈતી રચનાના નામ પર ક્લિક કરવાથી તે રચનાના પાનાં પર જવાશે.
-: ગાયકો :-
આ વેબસાઈટ પરની રચનાઓનાં તમામ ગાયક કલાકારોના નામની કક્કાવાર સૂચિ. જે તે કલકારના નામ પર કિલક કરવાથી તેમની બધી જ રચનાઓની યાદી દેખાશે. તેમાંથી જોઈતી રચનાના નામ પર ક્લિક કરવાથી તે રચનાના પાનાં પર જવાશે.
-: આલ્બમ :-
આ વેબસાઈટ પરની રચનાઓનાં તમામ આલ્બમના નામની કક્કાવાર સૂચિ. જે તે આલ્બમના નામ પર કિલક કરવાથી તે આલ્બમની અન્ય રચનાઓની યાદી દેખાશે. તેમાંથી જોઈતી રચનાના નામ પર ક્લિક કરવાથી તે રચનાના પાનાં પર જવાશે.
-: રચનાનું પાનું :-
પસંદ કરેલી રચનાનું પાનું. અહીં તમે તે રચના સાંભળી અને વાંચી શકશો. તે ઉપરાંત તે રચનાની અન્ય માહિતી પણ આપવામાં આવી છે. જેમ કે, રચનાનાં કવિનું નામ, ગાયક કલાકારનું નામ, આલ્બમનું નામ અને સ્વરકારનું નામ. આ તમામ વિગતો વર્ગ મુજબ લિન્ક કરેલ છે. જેથી તેની પર ક્લિક કરતાં તે વર્ગની અન્ય રચનાઓની યાદી જોઈ શકાશે.
આપને આ વેબસાઈટમાં કોઈ ખામી જણાઈ? તો આપ ઈ-મેઈલ લખી જણાવી શકો છો.
સંપર્ક: contact(at)rankaar(dot)com