Home > અણમોલ, ગઝલ, બેદાર લાજપુરી, મનહર ઉધાસ > જે હતું ધાર્યું – બેદાર લાજપુરી

જે હતું ધાર્યું – બેદાર લાજપુરી

January 26th, 2012 Leave a comment Go to comments
આલ્બમ:અણમોલ
સ્વર:મનહર ઉધાસ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


જે હતું ધાર્યું કદી તે કામ કઈ આવ્યું નહીં,
એ હતાં સામે છતાં મારાથી બોલાયું નહીં.

વૈદ્ય સૌ લાચાર થઈ, નિરાશ થઈ પાછા ગયા,
દર્દ મારા દિલ તણું તેઓથી પરખાયું નહીં.

કોણ જાણે એ હતી કેવી વિરહની રાત કે,
આંખમાં આંસુ હતાં પણ સ્હેજ રોવાયું નહીં.

કોણ ‘બેદાર’ સંભાળે ને કોણ આપે દાદ,
જે બધા શ્રોતાને ગમતું તે તમે ગયું નહીં.

Please follow and like us:
Pin Share
  1. February 24th, 2012 at 15:10 | #1

    i like gujarati geet and gazal

  2. vinay shah
    May 6th, 2012 at 16:05 | #2

    હું અંકલેશ્વર માં રહું છૂ સારા ગુજરાતી પ્રોગ્રમ્મેસ ની ખોટ વર્તાય છે

  1. No trackbacks yet.