Home > ગઝલ, બરકત વિરાણી ‘બેફામ’, મનહર ઉધાસ > નયન ને બંધ રાખીને – બરકત વિરાણી ‘બેફામ’

નયન ને બંધ રાખીને – બરકત વિરાણી ‘બેફામ’

સ્વર: મનહર ઉધાસ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

અશ્રુ વિરહની રાતનાં ખાળી શક્યો નહિ
પાછા નયનનાં નૂરને વાળી શક્યો નહિ
હું જેને કાજ અંધ થયો રોઇ રોઇ ને
એ આવ્યા ત્યારે એને નિહાળી શક્યો નહિ

નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે
તમે છો એનાં કરતાં પણ વધારે તમને જોયા છે
નયન ને બંધ રાખીને…

ઋતુ એક જ હતી પણ નહોતો આપણો એકજ
મને સહેરા એ જોયો છે, બહારે તમને જોયા છે
તમે છો એના કરતાં પણ વધારે તમને જોયા છે
નયન ને બંધ રાખીને…

પરંતુ અર્થ એનો એ નથી કે રાત વિતી ગઇ
નહિ તો મેં ઘણી વેળા સવારે તમને જોયા છે
તમે છો એના કરતાં પણ વધારે તમને જોયા છે
નયન ને બંધ રાખીને…

હકિકત માં જુઓ તો અએ એક સપનું હતું મારું
ખુલી આંખે મેં મારા ઘરનાં દ્વારે તમને જોયા છે
તમે છો એના કરતાં પણ વધારે તમને જોયા છે
નયન ને બંધ રાખીને…

નહિતર આવી રીતે તો તરે નહિ લાશ દરીયામાં
મેને લાગે છે કે એણે કિનારે તમને જોયા છે
તમે છો એના કરતાં પણ વધારે તમને જોયા છે
નયન ને બંધ રાખીને…

Please follow and like us:
Pin Share
  1. Sweta Soneji
    August 14th, 2007 at 21:57 | #1

    હેય તમારો આભર્, બહુ નથિ ગુજરતિ ફવ્તુ.

    વન્દે માતારમ્…………………………

  2. August 16th, 2007 at 11:43 | #2

    my fav gazal….thanks…!

  3. nehal
    November 6th, 2007 at 20:38 | #3

    its one of my fav gazal most heart touched

  4. December 16th, 2007 at 12:12 | #4

    I guess is the top Gujarati Gazal that have stolen our hearts.

  5. manoj
    March 23rd, 2008 at 07:23 | #5

    AA GAZAL JANE SAMUDRA NI SHITAL LAHER ……

    REOUEST: TU RANGAI JANE RANG MAA ………..

    PLEASE PUT THIS BHAKTI SONG ON THIS SITE FOR ALL THEM WHO LOVING THIS SITE,

    ” NAMASTE VANDE MATRAM ”
    THANKING YOU,

    MANOJ (MUMBAI)

  6. G.D.CHOLERA
    July 23rd, 2008 at 14:15 | #6

    Its a wonderful sight. Thank you for goving us such a sight. CAN you please let me know HOW TO PRINT THE CONTENTS OF A SONG?

  7. Gaurav
    July 23rd, 2008 at 15:59 | #7

    i wanted dis song frm a long time

  8. G.D.CHOLERA
    July 23rd, 2008 at 17:10 | #8

    CAN YOU PLEASE ADD THIS GUZAL TO YOUR LIST?

    KOK VAAR AAVTAA NE JAATA RAHOCHHO EM MALATA RAHO TO GHANU SAARU

    TAHNKS

  9. Kajal h. nandania
    July 27th, 2009 at 13:15 | #9

    Thanks dear …(mandvi-kutch).(Gujarat)

  10. aasutosh
    August 1st, 2009 at 14:20 | #10

    બહુજ સરસ અભિનન્દન્

  11. Kamlesh Jogani
    August 11th, 2009 at 13:51 | #11

    વાહ સાહેબ તમે ખુસ કરિ દિધા હો ……..
    આ મારિ સૌથિ ફેવરિટ ગજલ ચે………
    હુ ઘણા સમય થી આ ગજલો શોધી રહ્યો હતો…..

    અમારા સુધી આ ગીતો પહોચવાડવા બદલ આપનો ખુબ ખુબ આભાર..

  12. Bhavesh Ahir
    August 17th, 2009 at 22:34 | #12

    Thanks dear…….

    i am happy there is still someone who really care for Gujarati language.

    this Gazal is one of my favorite

    thanks for sharing this

    thanks and regards,
    Bhavesh Ahir

  13. riddhi
    September 6th, 2009 at 06:19 | #13

    bahuj mast 6…………………….

  14. January 8th, 2010 at 02:04 | #14

    મને આ ગઝ્લ ખુબ્જ ગમે ચ્હે ,

    નયન ને બન્ધ રખિ ને મે જય્રે તમ્ને જોય ચે ,તમે ચ એન કર તા પાન તમ્ને જોય ચે,

  15. January 17th, 2010 at 06:25 | #15

    One of evergreen Gujarati Gazal.

  16. preeti
    January 27th, 2010 at 06:58 | #16

    khub ja saras! excellent i love this gazal

  17. January 30th, 2010 at 17:08 | #17

    after many yrs i enjoyed

  18. LATA MEHTA NZ
    February 1st, 2010 at 11:14 | #18

    My favorite gazal.Thanks.

  19. kirti
    April 19th, 2010 at 10:38 | #19

    i love this gazal,jay ho gujarat,many thanx to niraj shah.

    KIRTI (UK)

  20. naresh
    July 6th, 2010 at 04:21 | #20

    @Sima Dave
    થન્ક્સ ગૂડ
    ગજલ સરસ

  21. naresh
    July 9th, 2010 at 04:17 | #21

    સારી ગજલ સે

  22. naresh
    July 9th, 2010 at 04:20 | #22

    @kirti
    hu tari sathe shmt su

  23. Rajesh Bhatia
    July 27th, 2010 at 21:20 | #23

    ઘણો ઘણો આભાર આવી સુંદર site આપવા માટે..

    this is my favourite gazal… heartfully thanks ….

  24. nandlal .d.vaishnav
    November 24th, 2010 at 19:44 | #24

    આભાર મને ગમતી ગઝલ ની site આપવા બદલ

  25. natubhai
    May 6th, 2011 at 17:02 | #25

    નયન ને બંધ રાખીને આ ગઝલ મારી મનગમતી છે હું દરરોજ એક વખત તો લીસ્ટન કરુછુન ઠેન્ક્યોઉં .

  26. Bharat P. Chudasama-Mandvi-Kachchh
    May 11th, 2011 at 12:32 | #26

    ગજબ લખી છે બેફામ ગજલ તમે
    નયનને બંધ રાખીને હદયથી લખી છે ગજલ તમે

  27. sangita
    March 27th, 2012 at 12:18 | #27

    thanks………….

    this is my most fav gazal.

  28. Neela
    February 27th, 2018 at 17:35 | #28

    Thanx for lyrics and song

  1. No trackbacks yet.