સોનલ ગરબો શીરે ..

October 4th, 2008 Leave a comment Go to comments

સ્વર: દિપાલી સોમૈયા, પાર્થિવ ગોહિલ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

સોનલ ગરબો શીરે અંબે મા,
ચાલો ધીરે ધીરે મા.

હે ચાલો ધીરે ધીરે, ચાલો ધીરે ધીરે,
ચાલો ધીરે ધીરે મા.

સખીઓ સંગાથે કેવા ઘૂમે છે,
ફરરર ફૂંદડી ફરે અંબે મા,
ચાલો ધીરે ધીરે મા.

હે ચાલો ધીરે ધીરે, ચાલો ધીરે ધીરે,
ચાલો ધીરે ધીરે મા.

સોનલ ગરબો શીરે અંબે મા,
ચાલો ધીરે ધીરે મા.

Please follow and like us:
Pin Share
  1. October 4th, 2008 at 10:32 | #1

    મારો પ્રિય ગરબો… આભાર …! 🙂

  2. hemantmehta
    October 4th, 2008 at 12:01 | #2

    enjoying navaratri with you NIRAJBHAI,
    provide some old &trafditional garaba

  3. umavasavada
    October 5th, 2008 at 00:53 | #3

    niraj bhai,
    thanku verymuch. for ur garbas.

  4. pragnaju
    October 5th, 2008 at 15:34 | #4

    સોનલ ગરબો શીરે અંબે મા,
    ચાલો ધીરે ધીરે મા.
    સરસ શબ્દો
    મધુર સ્વર્

  5. October 8th, 2008 at 17:44 | #5

    BAHUJ SARAS. HRADAY MA THANGAT THAYO.

  6. October 13th, 2008 at 22:22 | #6

    નિ.,
    આ ગરબો તો મને ખુબજ ગમે છે અને નોરતા મા આ ગરબો દિવસ માં એક વાર
    અચુક ગઈ લવ

  7. October 17th, 2008 at 23:14 | #7

    મને અતિશય પ્રિય મા જગ્દમ્બા, અને આ ગરબો તો વાત જ શુ કહુ….મા જાને ગરબા લેતિ હોય અને એના દર્શન કર્વનિ જન્ખિ કરતિ હોય એમ અનુભવ કરૂ

  8. Amit Panchal
    December 9th, 2008 at 15:58 | #8

    ખુબ સારુ કલેક્શન મુક્યુ ચે

  9. Kanti Patel
    July 20th, 2009 at 13:28 | #9

    Niraj:

    Through this web site you are serving our gujarati community and putting them in touch with Gujarati literature, songs, garba,bhajan, lagna geet, etc. In other words you are helping gujaratis improve their emotional energy by them listening to gujarati music. I am getting back in to gujarati touch after 42 years with English.

    GREAT JOB.

    Kanti Patel

  10. September 4th, 2009 at 00:57 | #10

    Namaskar.
    This is my most favorite Garbo.
    Really we can fill that we are watching Maa Ambaa playing Garbaa.
    Thank you.

  11. harshadmistry
    October 10th, 2010 at 21:03 | #11

    દિપાલી અને પાર્થિવને આ ગરબો ગાતા સાંભળવાની એક અનોખી મઝા છે. સાચેજ બંને ખુબ ઉમદા ગાયક છે. ગુજરાત ભાષાને ગૌરવ આપતા આ બંને ગાયકોને મારા આશીર્વાદ

  12. Ritesh patel
    May 9th, 2011 at 03:39 | #12

    namaskar
    this is my most garbo whenever i’m free in school i herad this garbo

  13. mukesh
    September 11th, 2011 at 19:21 | #13

    નમસ્કાર,
    મેં ગૂગલ ક્રોમમા વગડાવા પ્ર્યતન કર્યો પણ ગીત play થતું નથી !!!!

  14. August 15th, 2013 at 20:18 | #14

    આ ખરેખર ખુબજ ઉપયોગી ગુજરાતી સંગીતની વેબ સાઈડ છે. સહુ ગુજરાતીઓએ આનો ભરપુર લાભ ઉઠાવવો જોઈએ. ખુબ ખુબ ધન્યવાદ… અને અભિનંદન….!

  1. No trackbacks yet.