Archive

Click play to listen all songs in ‘Uncategorized’ Category
This text will be replaced by the flash music player.

રણકાર..

May 2nd, 2008 14 comments

સ્નેહી મિત્રો,

આજનો દિવસ મારા માટે અજાણી ખુશી લઈને આવ્યો છે. ગુજરાતી અખબાર ‘ગાંધીનગર સમાચાર’માં ધબકાર ગ્રુપ દ્વારા શરૂ કરવામાં આવેલી કૉલમ ‘વેબ ગુર્જરી’માં રણકાર વિશેનો લેખ પ્રકાશીત થયો છે. આ ખુશી આપ સૌની સાથે વ્હેંચતા આનંદ અનુભવુ છું. આ પ્રસંગે સૌ મિત્રો અને વાચકોમો હૃદયપૂર્વક આભાર માનું છું.



Click on the image to enlarge

Categories: Uncategorized Tags:


taintedsong.com taintedsong.com taintedsong.com