Home > અજ્ઞાત, અશ્વૈર્યા મજમુદાર, કૃષ્ણગીત, પ્રાર્થના-ભજન > મારા વા’લાને વઢીને કે’જો જી…

મારા વા’લાને વઢીને કે’જો જી…

April 16th, 2008 Leave a comment Go to comments

સ્વર: ઐશ્વર્યા મજમુદાર

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

હે ઓધાજી મારા વા’લાને વઢીને કે’જો જી,
હે મનાવી લેજો રે..
હે ઓધાજી મારા વા’લાને વઢીને કે’જો જી,
માને તો મનાવી લેજો રે..

મથુરાના રાજા થ્યા છો,
ગોવાળોને ભૂલી ગ્યા છો,
માનીતી ને ભૂલી ગ્યા છો રે..
હે ઓધાજી.. માને તો મનાવી લેજો રે..

એકવાર ગોકૂળ આવો,
માતાજી ને મ્હોંઢે થાવો,
ગાયો ને હંભારી જાઓ રે..
હે ઓધાજી.. માને તો મનાવી લેજો રે..

વા’લાની મરજીમાં રહેશું,
જે કહેશે તે લાવી દેશું,
કુબજા ને પટરાણી કેશું રે..
હે ઓધાજી.. માને તો મનાવી લેજો રે..

તમે છો ભક્તોના તારણ,
એવી અમને હૈયા ધારણ,
ગુણ ગાયે ભગો ચારણ,
હે ઓધાજી.. માને તો મનાવી લેજો રે..

Please follow and like us:
Pin Share
  1. April 16th, 2008 at 10:36 | #1

    મારું અતિ પ્રિય ભજન …..!!! અને વળી એશ્વર્યા નો સ્વર …!!! આઅહ્હાઆઅ…!!! સવારના પહોર મા આ ગીત સાંભળવાની મજા પડી ગઇ…!!!!!!!!!!!!! આભાર નીરજ્ભાઇ…!!

  2. Aakash
    April 16th, 2008 at 10:40 | #2

    બહુ સરસ!

  3. April 16th, 2008 at 10:46 | #3

    વાહ નીરજ, મારુ પ્રીય ભજન.

  4. સુરેશ જાની
    April 16th, 2008 at 14:03 | #4

    પ્રેમલક્ષણા ભક્ત્તીનું બહુ જ ઉત્તમ ઉદાહરણ. એ પ્રેમમાં વઢી પણ શકાય!

    ઐશ્વર્યાને પહેલી જ વાર સાંભળી. સરસ અવાજ છે.

  5. kirit
    April 16th, 2008 at 14:04 | #5

    Niraj Bhai – thanks maru priay bhajan – specially listening in early morning makes the day

  6. pragnaju
    April 16th, 2008 at 14:54 | #6

    મીરાં જેવી પ્રેમ લક્ષણા ભક્તિમાં ગીત ગાતાં-નૃત્ય કરતાં સહજ આંખ ભીની થાય,કંઠ ગદ ગદ થાય,શરીરે સ્વેદ,કંપ,સ્થંભ થાય,વિરહ વેદનામાં પળ યુગ જેવી લાગે અને છેલ્લે આ શરીર
    તરુની જેમ પડે અને પ્રીયતમ સાથે લય થાય. આ ભજન ભાવપૂરવક સાંભળો-ગાવ તો આમાની ઘણી સ્થિતીનો અનુભવ થાય…આ ભગા ચારણનું સુંદર ભજન અને ઔશ્વર્યાનો સ્વર જાણે સાંભળ્યા જ કરીએ…તેમાં આ પંક્તીઓ પણ ઉમેરી દીધી હોત તો…
    સરખી સાહેલી સાથે
    કાગળ લખ્યો મારા હાથે
    વાંચ્યો નહીં મારા નાથે
    એ ઓધવજી મારા વ્હાલાને વઢીને કે’જો રે
    માને તો મનાવી લે’જો રે
    મારા વ્હાલાને વઢીને કે’જો રે
    મથુરાને મારગ જાતા
    લૂંટી તમે માખણ ખાતા
    તોડ્યા કેમ જુના નાતા રે
    એ ઓધવજી મારા વ્હાલાને વઢીને કે’જો રે
    માને તો મનાવી લે’જો રે
    મારા વ્હાલાને વઢીને કે’જો રે

  7. April 16th, 2008 at 15:14 | #7

    મારું પ્રિય ભજન,
    મારી પ્રિય ગાયિકાના સ્વરમાં,
    just greaaaaaat……………..!!

  8. April 16th, 2008 at 21:57 | #8

    ખુબજ સુંદર ભજન,ખુબજ સુંદર ગાયકી
    નિ, મન પ્રફલિત થઈ ગયુ.

  9. April 16th, 2008 at 22:03 | #9

    નિ.,
    આ ભજન હોય તો સભળાય
    જવાદોજી નૌકા કિનારે કિનારે,
    પડેલા પ્રભુજી તમારે પનારે,

  10. sujata
    April 20th, 2008 at 11:17 | #10

    જુગ જુગ જિવો ક્લાકાર્………

  11. jayesh
    April 29th, 2008 at 14:40 | #11

    બહુ જ સરસ મજા આવિ

  12. May 31st, 2008 at 15:27 | #12

    મઝા આવી ગઈ. આ ભજન ગાવાની પણ ખૂબ મઝા આવે છે.

  13. July 21st, 2008 at 08:19 | #13

    કેતન ભઈ પસન્દ મલે ચે

  14. July 22nd, 2008 at 06:29 | #14

    અતી સુદર સ્વર……શાબાશ….!!

  15. Paresh Borad
    August 9th, 2008 at 16:24 | #15

    ગ્રેટ ભજન્, ગ્રેટ સિન્ગર્, keep it up

  16. narendra
    August 9th, 2008 at 17:04 | #16

    fantastic very nice bhajans,

  17. Kanti Parmar
    September 7th, 2008 at 18:24 | #17

    આ ભજન મારૂ અતિ પ્રિય છે.
    શબ્દમા ખુબ મીઠાશ છે.
    ઘણા સમય પછી સાંભળવાની તક સાંપડી.
    ધન્યવાદ.
    ૐ જય શ્રી ક્રિષ્ના.

  18. Ashok.C.Patel
    October 6th, 2008 at 17:53 | #18

    આ ભજન મારુ અતિ પ્રિય છે.
    શબ્દમાં ખુબજ મિઠાસ છે.
    ધન્યવાદ,નિરજભાઇ.

  19. February 8th, 2009 at 21:49 | #19

    Hi, I can

  20. February 13th, 2009 at 06:24 | #20

    Hello Guru, what entice you to post an article. This article was extremely interesting, especially since I was searching for thoughts on this subject last Thursday.

  21. Suryakant Shukla
    February 18th, 2009 at 05:09 | #21

    This was my mother’s favorite bhajan. Unfortunately she passed away 2 weeks ago. I just found out about this site and this bhajan on the net.

  22. Arun & Rupa
    March 20th, 2009 at 20:30 | #22

    મુ. નિરજભાઇ,

    અતિ સુન્દર ભજન અને સ્વર. ધનયવાદ.

  23. April 21st, 2009 at 03:24 | #23

    Ghanuj surilu ane Sumadhur; Vaaramvaar saanbhalvvun game evun chhe. Dhanyavaad!!!

  24. April 21st, 2009 at 03:29 | #24

    ઘનુજ્ સુરિલુ અને સુમધુર વારમ્વાર સાન્ભલવુન ગમે એવુ. ધન્યવાદ્!!!

  25. May 1st, 2009 at 01:34 | #25

    I dont usually post but this time I will,Thanks alot for the great read 🙂

  26. Pranav
    June 26th, 2009 at 02:05 | #26

    મારી પાસે શબ્દો નથિ

  27. ashutosh shukla
    July 1st, 2009 at 17:41 | #27

    No doubt about the bhajan’s popularity but what adds more is extremely sweet & commanding singing. Aishwarya .. you are great

  28. Shetal
    July 2nd, 2009 at 08:35 | #28

    from where can i get cd of this bhajan?

  29. dhansukh shingadia
    July 21st, 2009 at 09:28 | #29

    બાહુ મજા આવિ

  30. July 23rd, 2009 at 21:51 | #30

    નિરજભઈ,
    કયા શબ્દોમાઆભાર માનુ. બહુજ મજા આવી.
    “અયોધ્યા નગરી મા એક દિન ઓલ્યો..” જો આ ભજન ના બોલ પણ મલે તો મજા આવી જાય.
    ગોડ બ્લેસ્સ યૂ નિરજભઈ.

    પૌરસ દેસાણી.
    (જસદણ – ઔક્લેન્ડ)

  31. Baldev
    July 25th, 2009 at 10:35 | #31

    I am getting undecribable pleasure when I hear this song. i am proud to be an indian and more being a Gujarati. This songs has too much spirutial touch.

  32. Baldev
    July 25th, 2009 at 10:39 | #32

    I actually forget to Congratulate Aishwarya……..The voice is like hearing Lata mangeshkar

  33. Baldev
    July 25th, 2009 at 20:34 | #33

    Payal and Vendant wants to Congratulate Aishwarya for this song and her melodious voice…….

  34. Baldev
    July 26th, 2009 at 20:32 | #34

    We are listing this songs now every day here. We are living currently at Cairo, Egypt and unable to buy CD of Aishwarya currently but the first thing we will do when we travel back to India is to buy lot’s of CD’s of Aishwarya collection for sure………..

  35. Satyesh Thakar
    July 30th, 2009 at 12:06 | #35

    excellent gayaki, divine soor , kadach ava bhajanoj koi ne balpan ma pachha lai jata hashe, i am one of tham. (mumbai)

  36. Atish Shah
    August 18th, 2009 at 09:52 | #36

    સુન્દર ગેીત્ અને અદભુત પ્રસ્તુતિ. મન દર વખ્તે પ્રસ્ન્ન થઇ જાય ચ્હે. મારુ અને મારિ ૬ વર્શ નાનિ પુત્રિ નુ પ્રિય ગેીત ચ્હે.

  37. Purushottam
    August 21st, 2009 at 04:49 | #37

    મારુ સોથિ પ્રિય ભજન અને તેમા પણ અશ્વર્યા ના સ્વર ……………. આતિ શુન્દર……….

  38. Prashant Shah
    September 9th, 2009 at 09:16 | #38

    વ્હાલા નીરજભાઇ,

    ગઇકાલે જ માવજીભાઇ ડોટ કોમ દ્વારા આપની વેબસાઇટનો પરિચય થયો…
    આપના “રણકાર” બદલ ખૂબ ખૂબ અને હાર્દિક અભિનંદન…
    જૂના હિન્દી ફિલ્મી ગીતો (ખાસ તો મોહમ્મદ રફીના)સ્ટેજ પર ગાવાનુ શરૂ કરેલ છે…
    સંગીત રસિક મિત્રોનું એક ગ્રુપ(ક્લબ)દિવાળીમાં ઉભુ કરી રહ્યા છે…
    રણકાર ડોટ કોમના વડોદરા સ્થિત મિત્રોને આ ગ્રુપમાં જોડાવા મારૂ હાર્દિક આમંત્રણ છે…

    પ્રશાંત શાહ (મો. +919426503927)

  39. himanshu
    September 29th, 2009 at 12:03 | #39

    ખુબ જ સરસ ભજન એ પણ એશ્ર્વ્યા ના સ્વર માં વાહ …….
    હિમાંશુ ના જય જીનેન્દ્ર

  40. piyush shah
    November 29th, 2009 at 07:36 | #40

    khoob maja aavi. Maa yaad aavi gai. Khub aanand thi sambhaltihati. Million thanks.

  41. sangita
    December 8th, 2009 at 17:50 | #41

    Nirajbhai,
    Thank you very much for your hard work.Aishwarya is the***************best.

  42. Mr. Kamal Poojara
    December 25th, 2009 at 13:18 | #42

    LOVELY VOICE, SUPERB WORDS & GREAT MUSIC…

  43. Mahendra Varsani
    February 12th, 2010 at 06:49 | #43

    બહુજ સરસ. કેત્લા સુન્દેર અને સારા સબ્દો મા ભજન ગાયુ ચે. મન અનન્દ થૈગયુ. Thank you

  44. Kalpesh Chitroda
    February 17th, 2010 at 06:43 | #44

    સામ્ભલતા હ્રિદય ગદ ગદ થઈ ગયુ, સબ્દો નથિ કહેવના,

  45. Hemal
    February 17th, 2010 at 15:27 | #45

    ખુબજ સરસ , મારી પાસે શબદ નથી વ્યક્ત કરવા માટે……

  46. પ્રશાંત શાહ
    February 18th, 2010 at 11:37 | #46

    chetu :મારું અતિ પ્રિય ભજન …..!!! અને વળી એશ્વર્યા નો સ્વર …!!! આઅહ્હાઆઅ…!!! સવારના પહોર મા આ ગીત સાંભળવાની મજા પડી ગઇ…!!!!!!!!!!!!! આભાર નીરજ્ભાઇ…!!

    મારૂ ખૂબ જ ગમતુ ગીત/ભજન…પહેલી વખત કાઠીયાવાડી શૈલીમાં શ્રી અભેસિંહ રાઠોડના અવાજમાં સાંભળેલુ…
    તેમાં એક પંક્તિ આવી સાંભળેલી –
    ‘કુબ્જા તો રંગે કાળી…કાળા તમે વનમાળી…,જોડી આવી ક્યાંયે ન ભાળી રે…ઓધવજી એમ મારા વ્હાલાને…’

  47. DHARMISHTHA
    February 22nd, 2010 at 12:21 | #47

    THANKS…. NIRAJBHAI….FOR SUCH A WONDERFUL SONG ! ……………………….

  48. Mehul
    March 5th, 2010 at 12:13 | #48

    હુ ઔસ્ત્રલિયા મા રહુ ચુ આ મારુ પ્ર્રિય ગેીત ચે. થન્ક્સ્

  49. VITHALJI GOHIL
    March 6th, 2010 at 12:06 | #49

    ઓધાજિ એમ મારા વાલા ને વધિને …બહ્ સરસ

  50. Nikhil Shah
    March 10th, 2010 at 17:17 | #50

    Dear Nirajbhai,

    Thanks for posting this Wonderful Sons..

    Thanks

Comment pages
1 2 262
  1. No trackbacks yet.