Home > Uncategorized > રણકાર..

રણકાર..

સ્નેહી મિત્રો,

આજનો દિવસ મારા માટે અજાણી ખુશી લઈને આવ્યો છે. ગુજરાતી અખબાર ‘ગાંધીનગર સમાચાર’માં ધબકાર ગ્રુપ દ્વારા શરૂ કરવામાં આવેલી કૉલમ ‘વેબ ગુર્જરી’માં રણકાર વિશેનો લેખ પ્રકાશીત થયો છે. આ ખુશી આપ સૌની સાથે વ્હેંચતા આનંદ અનુભવુ છું. આ પ્રસંગે સૌ મિત્રો અને વાચકોમો હૃદયપૂર્વક આભાર માનું છું.



Click on the image to enlarge

Please follow and like us:
Pin Share
Categories: Uncategorized Tags:


  1. Dhananjay Shah
    May 2nd, 2008 at 10:24 | #1

    Congretulations Nirajbhai.

  2. May 2nd, 2008 at 11:35 | #2

    સ્વીકૃતી મળ્યાનો આનંદ થાયજ અને એ આનંદ અમારી સાથે વહેંચવા બદલ ……..

  3. pragnaju
    May 2nd, 2008 at 14:49 | #3

    નીરજભાઈને હાર્દીક અભિનંદન
    રણકારનો રણકાર હજુ પણ ઊંચી બુલંદી પ્રાપ્ત કરે તેવી શુભેચ્છાઓ

  4. May 2nd, 2008 at 20:10 | #4

    નીરજ અભિનદન heartly congratulation I can’t explain how much i happy. rankaar ghar ghar ma nahi pan dunia na khune khanchare rahela ghar ghar ma ranke tevi shubhechha .once again અભિનદન rankaar ni yashkirti soorya na tej ni jem vadhe. LAGE RAHO NEERAJBHAI keep it up.

  5. May 2nd, 2008 at 21:42 | #5

    નિ,
    ખુબ ખુબ અભિનંદન રણકાર નો રંણકાર આખિ દુનિયા મા થાય તેવા આશિષ,

  6. May 3rd, 2008 at 06:57 | #6

    ખુબ ખુબ અભિનંદન નીરજ

  7. May 3rd, 2008 at 07:50 | #7

    પ્રિય મિત્ર નીરજ,

    તારો આનંદ એ અમારો આનંદ…….
    આમ જ આપણે સૂર , શબ્દો અને ખુશીને વહેંચતા રહીએ…

    અભિનંદન…….

  8. May 4th, 2008 at 07:54 | #8

    congratsss niraj…

  9. May 6th, 2008 at 13:26 | #9

    congrats thi pan vadhare moto koi shabd hoy to e pan nano lagshe , aa khushi ne vykt karva maate …khub khub abhinandan …!

  10. May 13th, 2008 at 17:18 | #10

    Hearty Congrats…!!

  11. July 26th, 2008 at 00:11 | #11

    Niraj,
    Heartiest congraulations.Who gave u this idea?//excellent job so far Keep it up I know it is time consuming but ask for help who enjoys your website u have lot of friends around the world.We always send this site to my all friends & request all who write comments to do the same.Very impressive articvle
    Sorry to bore but together we all make the difference. will visit u do not know when????pl.send correct emali address.
    Atri Desai

  12. shilpa patel
    November 21st, 2008 at 07:46 | #12

    congraulation nirajbhai .tame haju vadhare pragti karo tevi shubhakamana.keep it up……..

  13. Sunal Mody
    February 7th, 2009 at 16:23 | #13

    Dear Nirajbhai,

    i would like to listen & download “Gandiv lai hath ma arjun tha yuvan tari sathe ubho che Yogeshwar bhagwan” singer ; Manhar Udas.

  14. Vajubhai Sapowadia
    January 25th, 2010 at 00:47 | #14

    નિરજભાઇ
    તમારો આનન્દ એ અમારો આનન્દ તમે અમારા માટે ઘણી મહેનત કરી ધન્યવાદ તમારી મહેનત દાદ માગ એવી છે

  1. No trackbacks yet.