હૃદયના શુદ્ધ પ્રેમીને – પ્રભુલાલ દ્વિવેદી
સ્વર: દીપ્તિ દેસાઈ
હૃદયના શુદ્ધ પ્રેમીને નિગમના જ્ઞાન ઓછાં છે,
ન પરવા માનની તોયે બધા સન્માન ઓછાં છે.
તારી જવું બહું સહેલું છે, મુશ્કિલ ડૂબવું જેમાં,
અરે એ રસ સરિતાથી ગંગાસ્નાન ઓછાં છે.
પ્રણય કલહે વહે આંસુ ચૂમી ચાંપી હૃદય સ્વામીન,
અરે એ એક પળ માટે જીવનના દાન ઓછાં છે.
Related posts:









નીરજભાઈ, તમે તો જુની રંગભુમિની યાદ કરાવી દીધી. સરસ ગઝલ છે.
સારુ ગવાયુ છે.
such old, gold, meaningful songs require to be composed and sung
to enjoy and suppleness in depth of being.
The unexperienced experience one gets, if one is attuned with tune and the meaning.
congretulations.
parashar
ઠીક ઠીક લાગ્યુ, દીપ્તિ દેસાઈનો સ્વર સારો છે………….
ખુબજ સરસ નિરજભાઈ જૂનિ રગ ભૂમી ની યાદ આવી ગઈ.આભાર ગૂજરાતી સૂગમ
ક– કહે છે કલેશ ન કરો.
ખ – કહે છે ખરાબ ન કરો.
ગ – કહે છે ગર્વ ન કરો.
ઘ – કહે છે ઘમંડ ન કરો…
ચ – કહે છે ચિંતા ન કરો.
છ – કહે છે છળથી દૂર રહો.
જ – કહે છે જવાબદારી નિભાવો.
ઝ – કહે છે ઝઘડો ન કરો.
ટ – કહે છે ટીકા ન કરો.
ઠ – કહે છે ઠગાઇ ન કરો.
ડ – કહે છે કયારેય ડરપોક ન બનો.
ઢ – કહે છે કયારેય ‘ઢ’ ન બનો.
ત – કહે છે બીજાને તુચ્છકારો નહીં.
થ – કહે છે થાકો નહીં.
દ – કહે છે દીલાવર બનો.
ધ – કહે છે ધમાલ ન કરો.
ન – કહે છે નમ્ર બનો.
પ – કહે છે પ્રેમાળ બનો.
ફ – કહે છે ફુલાઇ ન જાઓ.
બ – કહે છે બગાડ ન કરો.
ભ – કહે છે ભારરૂપ ન બનો .
મ – કહે છે મધૂર બનો.
ય – કહે છે યશસ્વી બનો.
ર – કહે છે રાગ ન કરો.
લ – કહે છે લોભી ન બનો.
વ – કહે છે વેર ન રાખો.
શ – કહે છે કોઇને શત્રુ ન માનો.
સ – કહે છે હંમેશા સાચુ બોલો.
ષ – કહે છે હંમેશા ષટ્કાયના જીવની રક્ષા કરો.
હ – કહે છે હંમેશા હસતા રહો.
ક્ષ – કહે છે ક્ષમા આપતા શીખો.
જ્ઞ – કહે છે જ્ઞાની બનો.
બહું જ અદ્બુત ખજાનો મળી ગયો.આભાર રણકાર.
સારો પ્રયાસ કર્યો છે.
એ સ્નેહ સરિતાથી ગંગા સ્નાન ઓછા છે.
હજી પણ ગીતમાં જુસ્સાની જરૂર છે.
ગીતના ચઢાવ ઉતારની જરૂર છે.
હૃદયના તાર જોડાઈ જવા જોઈએ.
ભક્ત અને ભગવાન એક રસ થઇ જાય છે આ ગીતમાં.
વધુ ગીતો આપજો !આભાર !
NIRAJBHAI ! EK BHUL TARAF DHYAN DORU ?
GEETNI TRIJI LITIMAA ‘TAARI’NE BADLE
‘TARI’ JOIYE !AABHAAR !
You need better singer to do justice to such beautifulsongs of guj natya sangeet One zankhanadesai sang them beautifully oN b and TV in good old days
ek vadhu soochan :
ek biju geet: JO MARAN E JINDGINI CHHE ARE CHHELLI DASHA,,,,
SHODHINE AHI MOOKVA VINANTI…..MANVANTNA JSK.
meaning ful and lovely song