Home > અજ્ઞાત, લગ્નગીત > કન્યા છે કંઈ માણેકડું…

કન્યા છે કંઈ માણેકડું…

December 21st, 2007 Leave a comment Go to comments

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

કન્યા છે કંઈ માણેકડું ને વર મોતીનો દાણો રે,
કન્યા કાગળ મોકલે, તમે રાયવર વહેલાં આવો રે..

હું કેમ આવું? મારા દાદાજી રીસાણા રે,
તમાર દાદાને પાઘડી પહેરામણી,
તમે રાયવર વહેલાં આવો રે.. કન્યા છે..

હું કેમ આવું? મારા પિતાજી રીસાણા રે,
તમારા પિતાને ખેસની પહેરામણી,
તમે રાયવર વહેલાં આવો રે.. કન્યા છે..

હું કેમ આવું? મારા માતાજી રીસાણા રે,
તમારી માતાને સેલા ની પહેરામણી,
તમે રાયવર વહેલાં આવો રે.. કન્યા છે..

હું કેમ આવું? મારા બેનીબા રીસાણા રે,
તમારી બેની ને સોળે શણગાર,
તમે રાયવર વહેલાં આવો રે.. કન્યા છે..

હું કેમ આવું? મારા વિરાજી રીસાણા રે,
તમારા વિરાને સુટ ની પહેરામણી,
તમે રાયવર વહેલાં આવો રે.. કન્યા છે..
——————————–
ફરમાઈશ કરનાર મિત્ર: ધ્વનિ

Please follow and like us:
Pin Share
  1. December 21st, 2007 at 11:00 | #1

    આભાર મિત્ર… 🙂

  2. December 21st, 2007 at 11:07 | #2

    લગ્નમઁડપ મા બેઠા હોય તેવુ લાગે છે.

  3. December 22nd, 2007 at 10:19 | #3

    આહા….તું આટલો રીસાઈ ને બેસીસ તો પેલી તારી પહેરામણી લઇ ને ભાગી જસે…જોજે…લક્ષ્મી ચાંલ્લો કરવા આવે તે એવું કરતો…બહું દિવસ પછી આવી, આ રણકાર મને miss કરતું હતું???????????પહેલા રોજ કેટલી વાર મલતી આને…હવે એને આદત છુટી ગઈ છે મારી…હા..હા..હા…

  4. dinesh patel,atlanta
    December 25th, 2007 at 16:56 | #4

  5. priyavadan shah
    August 30th, 2009 at 10:06 | #5

    I AM SI THRILLED TO HEAR ALL THESE SONGS ITS VERY NICE KEEP IT UP THANKS

  6. April 8th, 2010 at 03:45 | #6

    How sweet! I enjoyed these gujarati marriage songs in the company of my family and friends….They all appreciated alot and became too much glad…..

  1. No trackbacks yet.