રણકાર


« | »

આંધળી માનો કાગળ – ઇન્દુલાલ ગાંધી.

મા-બાપ ફિલ્મના આ ગીતના એક એક શબ્દો મનડું હલાવી જાય છે…

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

અમૃત ભરેલું અંતર જેનું, સાગર જેવડું સત્
પૂનમચંદના પાનિયા આગળ ડોશી લખાવતી ખત,
ગગો એનો મુંબઇ ગામે; ગીગુભાઇ નાગજી નામે.

લખ્ય કે માડી ! પાંચ વરસમાં પ્હોંચી નથી એક પાઇ
કાગળની એક ચબરખી પણ, મને મળી નથી ભાઇ !
સમાચાર સાંભળી તારા; રોવું મારે કેટલા દા’ડા ?

ભાણાનો ભાણિયો લખે છે કે, ગગુ રોજ મને ભેળો થાય
દન આખો જાય દા’ડિયું ખેંચવા રાતે હોટલમાં ખાય,
નિત નવાં લૂગડાં પે’રે; પાણી જેમ પઇસા વેરે.

હોટલનું ઝાઝું ખાઇશ મા, રાખજે ખરચીખૂટનું માપ
દવાદારૂના દોકડા આપણે કાઢશું ક્યાંથી બાપ !
કાયા તારી રાખજે રૂડી; ગરીબની ઇ જ છે મૂડી.

ખોરડું વેચ્યું ને ખેતર વેચ્યું, કૂબામાં કર્યો છે વાસ
જારનો રોટલો જડે નહિ તે દી પીઉં છું એકલી છાશ,
તારે પકવાનનું ભાણું; મારે નિત જારનું ખાણું.

દેખતી તે દી દળણાં, પાણી કરતી ઠામેઠામ
આંખ વિનાનાં આંધળાંને હવે કોઇ ન આપે કામ,
તારે ગામ વીજળીદીવા; મારે આંહીં અંધારાં પીવાં.

લિખિતંગ તારી આંધળી માના વાંચજે ઝાઝા જુહાર
એકે રહ્યું નથી અંગનું ઢાંકણ, ખૂટી છે કોઠીએ જાર.
હવે નથી જીવવા આરો; આવ્યો ભીખ માગવા વારો.

Related posts:

Posted on Friday, April 13th, 2007 at 11:25 am
Categories: ઇંદુલાલ ગાંધી, ગીત.

53 Responses to “આંધળી માનો કાગળ – ઇન્દુલાલ ગાંધી.”


  1. સલામ………………………………………………….માની કરુણાને શબ્દોમા પૂરનાર મહારથીને….


  2. A Excellent imigination of a poor mother done by poet and a brigde of love between mother and son


  3. its a very touching song MOTHER IS THE MOTHER THE ONLY HOLIEST THING ALIVE


  4. જ્યારે પણ આ ગીત સાંભળુ છુ દીલ દૃવી ઉઠે છે…awsom


  5. Awsom…awsom dear, it’s touching, I cannot listen more then once… in the 1st time only i got to cry…..


  6. grt job
    allways wanted to hear the full song
    heard it first time
    a must listen for those children who have left their parents and never turned back
    to see
    keep up the good job
    regards
    niraj


  7. ગ્રેઅત હવે ઇત ઇન અ લતેર વેર્સિઓન બ્ય અનોથેર સિન્ગેર્?સોન્ગ બુત દો યોઉ


  8. મા ના પ્રેમ ના ર શ થિ ભ્ ર્પુર્


  9. The wordings and the voice of the singer brought tears in my eyes. Great presentation. I salute the composer of this site.


  10. saras kagal chhe.
    koi ne pase “aandhali ma na patr no javab” chhe?


  11. i would also like the reply from son on this letter



  12. From time i cam here in London I’m searching 4 this song,coz this one is very close to my heart and as my friend Dharani gv me this web address,,i cant narrate my feelings,,,,,everytime i heard this song eyes full with emotions,,,,,thx thx 4 this song,,,,,,,,


  13. [...] Read and Listen: http://rankaar.com/?p=23 [...]


  14. [...] Read and Listen: http://rankaar.com/?p=23 [...]


  15. દિકરા નો જવબ – http://drsiddharth.blogspot.com/2005/07/blog-post_14.html

    It will make you cay too, when you know whats the reality.


  16. jsk NIRAJ
    khare khar aaej to tame radvi didha bhai bhai maja aave pan radavani khub mja aavi hase pan olu geet madi hu to bar bar varse aavyo pan mane kyay no dekhani mari patali parmar nu kaik karo yaar ahi kyay guju geeto ni cd nathi malti hase pan kon halave dalkhi ane aa badha sambhline maja aavi radvani yaad to aave ne maru GUJARAT hase aavish tyare malish jsk…………………………


  17. ………………………………………………………………………………………………………. jetli var sambhlu bas maja aave chhe ……….


  18. નિરજ ભાઇ, આખ ભરાઇ આવિ .ખુબજ આભાર્…. જ્યોતિ


  19. its wonderful………
    its very nice song……


  20. I am very fond of listen this heart touching letter in the form of songs…unable to express in words…from the bottom of the heart..I hear the beautiful song daily


  21. Please provide us ” Aandhali maa no kagal no Jawab “.

    Thank you.


  22. ખુબ જ સરસ ગીત છે.


  23. બાળપણ મા સામભળેલુ ગીત્ વર્શો બાદ સાંભળી આનન્દ થયો.


  24. ultimate , no words to express,


  25. Amazing song… much awaited and the one i was looking thru out the web world


  26. heard this song after a long long time may be I think in 70s when I watched the movie-thanks Niraj


  27. After long time i have heard this song, nice one.


  28. કોઇ પન કથોર હ્ર્દયના દિક્રરાને હચમચાવેી નાખે એતલેી શક્તેી આ રચનામા ચે.


  29. please—-please print the responce of this song.That one is also as good as this.


  30. In this earth now body can take place of our mother.

    MA TE MAA BIJA BADHA VAGDA NI VA


  31. an all time gr8 song


  32. Very Nice Songs………….Has too much emotions in it. When the world is moving towards modernisation from the exterior side, the truth is that we are loosing our internal richness.


  33. આ રચનાઆ એ માર હર્દય રદાવિ નાખ્ક્યુ.


  34. Madi hu to – Patli Parmmar


  35. જનની ની જોડ સખિ નહિ જડે રે લોલ…


  36. આ ગીત દરેક દિકરા – દિકરીએ જીંદગીમાં એક વાર સાંભળવુ જોઇએ.


  37. Kiran Kumar Mistry :
    આ ગીત દરેક દિકરા – દિકરીએ જીંદગીમાં એક વાર સાંભળવુ જોઇએ.

    યેસ

    MANHER :
    In this earth now body can take place of our mother.
    MA TE MAA BIJA BADHA VAGDA NI VA

    યેસ

    Kiran Kumar Mistry :
    આ ગીત દરેક દિકરા – દિકરીએ જીંદગીમાં એક વાર સાંભળવુ જોઇએ.

    Yes I just listen this song. Its so touchy. My papaji sings this song with so much of feeling.


  38. એક સત્ય હકિકત ચે, જે કર જ્હુલવે પાર્નુ તે જગત પર સશન કરે… which means “The hand that rocks the cradle rules the world” its awesome. I am speechless


  39. આંદાળીમાનો કાગડ મને બહુજ ગમ્યો


  40. નિરજભાઈ શાહ્,
    ગુજરાત્માથિ જે ન થઇ શક્યુ તે તમે કરિ બતાવિ ગુજરતિઓનિ મોટિ સેવ કરિ.
    સતિશ મોરિ


  41. radvu aavi gayu yaar. aaj to khubi che aapna gujarati sahitya ni . indulal gandhi ni sunder rachna.

    Nano hato tyare pappa sambhlavta.temna abhyaskram ma 10 ma dhoran man hati. ane amara vakhte gujarati book man thi nikli gayeli. pan aaj na jamana man aane samil karvi joie.


  42. આ કરુણ ગીત આશા ભોસલેજીએ ગાયેલુ


  43. બોસ વેરિ નાઈસ સોન્ગ મા એ મા


  44. દરેક બાલકે મા નિ વેદના સમજવિ જોઈએ


  45. nearly move in tears, reminded of ma mom n dad back in india …..great work sir, appreciate it…


  46. સરસ બહુ મજા આવિ આજે પહેલિ વખત આપનિ સાઈટ જોઈ.હવે અમે આપ ના આશિક્…..


  47. બહુ મજા આવે


  48. આજ કાલ ના જમાનામા દિકરાઓ એ આ ગેીત સાભલ્વુ જોએ


  49. આનમોલ ગુજરાતિ સાહિત્ય અને તેના રચયતા કવિયો ને મારા પ્રનામ્ …………..Excellent

    Laxmikant V. Thakar


  50. માને કેમ ભુલાય ?


  51. really good to listen and sing.
    so understandable.


  52. મા…………………………આ શબ્દ જ બહુ મોટો ચ્હે ………
    મુખે બોલુ મા ત્યાં તો મને સાચણ બાળપ્ણ સાંભરે, પચિ મોટપ ની મઝા અળગી લાગે ઇ કાગડા…….

Leave a Reply




Copy Protected by Chetan's WP-CopyProtect. ← Exit Mobile Edition