Home > અવિનાશ વ્યાસ, ગરબા-રાસ > મહેંદી રંગ લાગ્યો – અવિનાશ વ્યાસ

મહેંદી રંગ લાગ્યો – અવિનાશ વ્યાસ

September 24th, 2009 Leave a comment Go to comments

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

મહેંદી તે વાવી માળવે ને
એનો રંગ ગયો ગુજરાત રે.
મહેંદી રંગ લાગ્યો..

નાનો દીયરીયો લાડકો ને
કંઈ લાવ્યો મહેંદીનો છોડ રે
મહેંદી રંગ લાગ્યો..

વાટી-ઘૂંટીને ભર્યો વાટકો ને
ભાભી રંગો તમારા હાથ રે
મહેંદી રંગ લાગ્યો..

હાથ રંગીને વીરા શું કરું રે
એનો જોનારો પરદેશ રે
મહેંદી રંગ લાગ્યો..

લાખ ટકા આલું રોકડા રે
કોઈ જાજો દરિયા પાર રે.
મહેંદી રંગ લાગ્યો..

Please follow and like us:
Pin Share
  1. uma
    September 24th, 2009 at 11:33 | #1

    thanks.

  2. Gandhi M.D., U.S.A.
    September 24th, 2009 at 17:29 | #2

    ગરબાની સીઝનમાં આ ગરબો ગાયા વગર તો ચાલેજ નહીં. યોગ્ય સમયે મુક્યો છે. વધુ આપતાં રહેશો.

  3. Lata Mehta
    September 24th, 2009 at 21:28 | #3

    Thanks.બહુજ સરસ.

  4. Arvind Patel
    September 25th, 2009 at 00:51 | #4

    Fabulous – well chosen and good timing. Many thanks.

  5. September 25th, 2009 at 18:20 | #5

    રચના પણ સુંદર અને તમારી પસંદગી પણ સુંદર….
    -અભિનંદન

  6. September 26th, 2009 at 01:04 | #6

    આભાર…આટલો સુંદર અને જાણીતો ગરબો મુકવા બદલ….
    ગાયક કલાકાર વિશે કોઈ કંઈ કહી શકશે ખરુ?
    સીમા

  7. Vijul
    October 6th, 2009 at 13:19 | #7

    ખુબ ખુબ અભિનદન !

  8. Dr. Dilip Bhatt
    January 7th, 2010 at 18:42 | #8

    most of these songs are not sung by their original singers,e.g. Chhelaji Re. The information is also incorrect:e.g. Mendi Te Vaavi is not sung by Asha Bhonsle as you have put it on the name of her. Please try to rectify many errors in your descriptions. There are many errors. Please, put original songs so that listeners have original experience of the songs. You are knowingly or unknowingly nurturing incorrect taste for Gujarati songs.

  9. MANOJ PANCHAL
    July 29th, 2010 at 16:58 | #9

    original voice માં ગીત નથી
    આમાં તો ગીતો ની મઝા ખરાબ થયી ગયી
    આતો piracy chhe

  10. viren Patel
    December 1st, 2010 at 04:36 | #10

    My favourite garbo i like very much

    Regards
    Viren Patel

  11. ડો.અરવિંદકુમાર મણવર (વેટ)
    July 3rd, 2016 at 06:20 | #11

    “હાથ રંગીને વીરા શું કરું રે
    એનો જોનારો પરદેશ રે”
    “લાખ ટકા આલું રોકડા રે
    કોઈ જાજો દરિયા પાર રે”

    આ સંસ્કાર હવે શોધ્યા જડતા નથી.

  1. No trackbacks yet.