Home > આશિત દેસાઈ, ગઝલ, જવાહર બક્ષી, પુરષોત્તમ ઉપાધ્યાય > દૂરતા કોઈ વખત મોંઘી પડી – જવાહર બક્ષી

દૂરતા કોઈ વખત મોંઘી પડી – જવાહર બક્ષી

November 19th, 2009 Leave a comment Go to comments

સ્વર: આશિત દેસાઈ, પુરષોત્તમ ઉપાધ્યાય

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

દૂરતા કોઈ વખત મોંઘી પડી,
પણ નિકટતા તો સતત મોંઘી પડી.

જીવવા જેવું જ જીવાયું નહીં,
જીવવાની આવડત મોંઘી પડી.

મહેંક તારા શહેરમાં સારી હતી,
શ્વાસમાં ગઈ કે તરત મોંઘી પડી.

શક્યતાઓમાં સતત સળગ્યા કર્યો,
શબ્દની સાથે રમત મોંઘી પડી.

Please follow and like us:
Pin Share
  1. dakshesh
    November 19th, 2009 at 09:46 | #1

    બહુજ સારુ લાખુ ચે, મારિ પાસે શબ્દ નથિ.

  2. kanubhai Suchak
    November 19th, 2009 at 12:13 | #2

    શબ્દમા સરળતા રસળે છે અન છત્તા વ્યન્જના ઊત્તમ છે. જવાહરની આ બે પન્ક્તિઓ ઍ સન્દર્ભમા તપાસવા જેવી છે.
    ‘ શક્યતામા સતત સળગ્યા કર્યો,
    શબ્દની સાથે રમત મોન્ઘી પડી.’
    શબ્દને પોતાનુ વજન છે ઍનો ઉપયોગ સર્જકે કાળજીપૂર્વક કરવાની વાત ખૂબ સરસ રીતે કહેવાણી છે.

  3. November 19th, 2009 at 14:03 | #3

    ખૂબસુરત રચના… ગાયકી પણ અદભુત…

  4. Arvind Mistry
    November 19th, 2009 at 19:58 | #4

    I am so delighted to listen to this website .
    My sincere compliments to Rankar and their organisers.
    It has been ages since I heard some of the songs .
    I was looking forward to hear these songs and could not find them .
    Thank you very much

  5. Maheshchandra Naik
    November 19th, 2009 at 22:36 | #5

    સરસ રચના, સરસ સ્વરાંકન, અને મધુર ગાયકી, આભાર…….

  6. Arvind Patel
    November 19th, 2009 at 23:48 | #6

    સરસ શબ્દો ની રચના,વ્યન્ગમા ‘પ્રેમ’ શબ્દ ની વાત કરી જે જિવનમા વિરહતા, વિકટતા, વેદના અને વક્ત નો તરજુબૉ આપે.

  7. November 23rd, 2009 at 15:47 | #7

    Shri Jawahar Bakshi na shabdo ane ema Purushottambhai ane Ashitbhai ni beldi.. ahhahahaha.. sona ma sugandh..

    since long times, i was after this Rachna only when i heard it on 94.3 My FM band.. i m really thankful to Rankaar for this. i was not having this album’s name so searched a lot but none replied. i think few months back i had requested abt this song to u when it was not uploaded here..

    Heartily thanks a lot..

  8. November 23rd, 2009 at 17:50 | #8

    A sample form classic collection. All time favourite Gazal.

  9. shraadha
    December 21st, 2009 at 10:10 | #9

    વેરિ ગુદ …….મસ્ત લખયુ ચ્હે..પ્રોઉદ્ તો બિ ગુજરાતિ

  10. jayesh mehta
    February 18th, 2011 at 11:25 | #10

    દૂરતા કોઈ વખત મોંઘી પડી, આ ગીત અહી વાગતું નથી, તો તમે ફાઈલ મળતી નથી એવી કોમ્મેનત આવે છે

  11. Mayur Maru
    April 9th, 2011 at 14:00 | #11

    જવાહર બક્ષી નું આ ગીત મેં પુરુષોત્તમભાઈ અને આશિત પાસેથી સાંભળ્યું છે. એટલે જ્યારે તમે આ ગીત
    રણ કાર પર મુક્યું ત્યારે તુર્તજ સાંભળવાની કોશિશ કરી મારા નશીબ સારા નહિ એટલે જવાબ આવ્યો
    file not found – PLEASE એવું કરો કે જેથી હું આગીત દૂરતા કોઈ વખત મોંઘી પડી સાંભળી SHAKU

  12. Mayur Maru
    April 9th, 2011 at 14:06 | #12

    જવાહર બક્ષી નું આ ગીત દૂરતા કોઈ વખત મોંઘી પડી, મેં પૃરુશોત્તન અંદ આસિત પાસેથી સાંભળ્યું છે. એટલે, તમે જ્યારે આ ગીત રણ કાર ની વેબ પર મુક્યું ત્યારે સાંભળવાની કોશિશ કરી – જવાબ આવ્યો – FILE NOT FOUND.મહેરબાની કરી, ફરી આ ગીત વેબ પર મુકો કે જેથી સાંભળી શકાય. તમારો હકારાત્મક જવ્વાબ
    મળશે તેવી આશા.
    મયુર મારું
    mayuramm@gmail.com

  1. No trackbacks yet.