Home > અજ્ઞાત, ગરબા-રાસ > તારા વિના શ્યામ મને…

તારા વિના શ્યામ મને…

October 14th, 2007 Leave a comment Go to comments

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

તારા વિના શ્યામ મને એકલડું લાગે,
રાસ રમવાને વહેલો આવજે (2)
તારા વિના શ્યામ મને એકલડું લાગે,
રાસ રમવાને વહેલો આવજે (2)
તારા વિના શ્યામ…. (2)

શરદપૂનમની રાતડી,
ચાંદની નીકળી છે ભલીભાતની (2)
તું ન આવે તો શ્યામ,
રાસ જામે ન શ્યામ,
રાસ રમવાને વહેલો આવ… આવ… આવ… શ્યામ
તારા વિના શ્યામ…. (2)

ગરબે ધુમતી ગોપીઓ,
સુની છે ગોકુળની શેરીઓ (2)
સુની સુની શેરીઓમાં,
ગોકુળની ગલીઓમાં,
રાસ રમવાને વહેલો આવ… આવ… આવ… શ્યામ.
તારા વિના શ્યામ…. (2)

અંગ અંગ રંગ છે અનંગનો,
રંગ કેમ જાય તારા સંગનો (2)
પાયલ ઝનકાર સુની,
હૃદયના નાદ સુની
રાસ રમવાને વહેલો આવ… આવ… આવ… શ્યામ.
તારા વિના શ્યામ…. (2)

Please follow and like us:
Pin Share
  1. October 18th, 2007 at 18:30 | #1

    શ્યામ ને બોલવી ને થાકી…નથી આવતો….હવે તુ બોલવી જો…..

  2. Urmil Acharya
    July 23rd, 2008 at 04:25 | #2

    અમદાવાદ ની નવરાત્રી યાદ આવી ગઇ!!!!

  3. harsh
    July 29th, 2008 at 10:14 | #3

    This song… just takes me out of this world…….

  4. Chirag Sheth
    August 7th, 2008 at 19:29 | #4

    Its gerogious. This songs takes me to the Ahmedabad’s “sheri navratri”

  5. Hina shah
    August 23rd, 2008 at 16:23 | #5

    this garba…..atul purohit & achal mehta…you did good job.

  6. aashvi shah
    August 23rd, 2008 at 16:27 | #6

    my mama’s favrite garba….I like also..

  7. mukesh bhatt
    September 5th, 2008 at 03:50 | #7

    મે શ્યામ્ને જોયો નથી
    જાની શકી નથી
    આ ગીત સઅમ્બ્લીને આન્ખોમા થી આન્સુ વેહ્વવા લાગે…વહ્યા જ કરે…ગીત પુરુ થાય ત્યા સુધી….

  8. TRUPTI
    August 5th, 2009 at 18:02 | #8

    બહુ મ્જા આવિ મારુ દિલ ભ્ર્રઈ ગયુ

  9. Bipin Gala
    December 31st, 2009 at 13:50 | #9

    વ્વાવ સુન્દર અને અદ્દભુત્ત …

  10. infokashyapshah
    August 11th, 2011 at 18:59 | #10

    EXCELLENT ! WHEN I WAS AGE OF 19 THIS WAS MY FIRST GARBA CASSATE BOUGHT FROM BARODA GUJARAT THE CASSATE TITLE NAME TARA VINA SHYAM,BY ATUL PUROHIT
    AND ALL GARBA WAS HIT & SUPERB AND THEN I AM BIG FAN OF SHREE ATUL PUROHITJI,

    REGARDS TO SHREE ATUL PUROHITJI AND RANKAR.COM (NIRAJ SHAH)

  11. palkesh trivedi
    October 6th, 2011 at 12:09 | #11

    આ રાસ મને ખુબ ગમે છે,હું જયારે પણ રાસ રમું કે ગાઉં ત્યારે શ્યામ થી જ શરૂઆત કરું ચુ
    આ website બનાવનાર ને ધન્યવાદ ,સાથ-સહકાર આપનાર ને પણ ખુબ-ખુબ અભિનંદન

  12. Bharati Sarvaiya
    August 14th, 2012 at 09:35 | #12

    નીરજભાઈ

    તારા વિના શ્યામ મને એકલડું લાગે ગીત કયા આલ્બમનું છે નામ આપી શકશો. આભાર

  13. Mahendra Thakkar
    August 17th, 2012 at 17:35 | #13

    અ મને બહુ જ ગમે છે .કૃષ્ણ પ્રેમ અદ્વીત્ય્યા છે

  14. rajendra parikh
    October 16th, 2015 at 13:16 | #14

    very nice

  1. No trackbacks yet.