Home > અવિનાશ વ્યાસ, આશા ભોંસલે, આશિત દેસાઈ, પ્રાર્થના-ભજન > રામ તમે સીતાજીની તોલે ન આવો – અવિનાશ વ્યાસ

રામ તમે સીતાજીની તોલે ન આવો – અવિનાશ વ્યાસ

October 30th, 2007 Leave a comment Go to comments

માણો આ ગીત બે અલગ અલગ સ્વરમાં…

સ્વર: આશા ભોંસલે

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

સ્વર: આશિત દેસાઇ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

રામ… રામ… રામ…
દયાનાં સાગર થઈને, કૃપા રે નિધાન થઈને
છો ને ભગવાન કેવરાવો
પણ રામ તમે સીતાજીની તોલે ન આવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવોસોળે શણગાર સજી મંદિરને દ્વાર તમે
ફૂલ ને ચંદનથી છો પૂજાઓ
પણ રામ તમે સીતાજીની તોલે ન આવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવોકાચા રે કાન તમે, ક્યાં ના ભગવાન તમે
અગ્નિપરીક્ષા કોની કીધી?
તારો પડછાયો થઈ જેણે
વગડો રે વેઠ્યો એને લોકોની વાતે ત્યાગી દીધી
પતિ થઈ ને પત્નીને પરખતાં ન આવડી
છો ને ઘટ-ઘટનાં જ્ઞાતા થઈ ફૂલાઓ
પણ રામ તમે સીતાજીની તોલે ન આવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો

તમથીયે પહેલાં અશોકવનમાં
સીતાજીએ રાવણને હરાવ્યો
દૈત્યોનાં બીચમાં નિરાધાર નારી તોયે
દશમંથાવાળો ત્યાં ના ફાવ્યો
મરેલા ને માર્યો તેમાં કર્યું શું પરાક્રમ
અમથો વિજયનો લૂટોં લ્હાવો
મારા રામ તમે સીતાજી ની તોલે ન આવો
મારા રામ તમે સીતાજી ની તોલે ન આવો.
———————————–
ફરમાઈશ કરનાર : નીતાબેન

Please follow and like us:
Pin Share
 1. neetakotecha
  October 30th, 2007 at 11:01 | #1

  thanksssssssssss. niraj bhai.

  mane aa geet khub j priya che,

 2. dinesh patel,atlanta
  October 30th, 2007 at 14:34 | #2

  કેટલી કરુણ્તા કે રામને સમજાવવા પડે કે સીતાજી નો મૂક ભક્તિભાવ તો

  રામના ત્યાગથી અનેકગણો પૂજનીય છે, વંદનીય છે,

  મહાન છે, સર્વોપરી છે.

  કારણકે સીતાના રોમ રોમમાં રામનો આવાસ છે.

  મનને ભેદી જાય તેવું છે આ ગીત…

 3. neetakotecha
  October 30th, 2007 at 17:12 | #3

  મારુ ચાલે તો હુ આખો દિવસ આ જ ગીત સાંભળ્યા કરુ.

  જેટલો આભાર માનૂ એટલો ઓછ્છો છે.

 4. himanshu
  October 31st, 2007 at 03:15 | #4

  Asha’s this song is a vintage classic but never knew it is also recorded in Purshotam Upadhyay,s voice also.Thanks.

 5. himanshu
  October 31st, 2007 at 03:19 | #5

  Hello,just heard the second version.The singer is not P.Upadyay,please verify.-himanshu

 6. October 31st, 2007 at 10:43 | #6

  હિમાંશુભાઈ ધ્યાન દોરવા બદલ આભાર… સ્વર આશિત દેસાઇનો છે. સુધારી લિધું છે.

 7. neetakotecha
  November 1st, 2007 at 03:06 | #7

  આજે પણ સાંભળીયુ.

  thankkkkkkkks

 8. neetakotecha
  November 2nd, 2007 at 02:41 | #8

  મરેલા ને માર્યો એમાં કર્યુ શુ પરાક્રમ

  એક એક શબ્દ ગજબ નાં છે.

 9. Rahul Thacker
  July 22nd, 2008 at 16:22 | #9

  Thanks for all these songs. Please can anyone upload” Premal Jyoti Taro Dakhvi Muj Jivan Panth…”
  Thanks
  Rahul

 10. shreyas
  July 23rd, 2008 at 12:20 | #10

  ગૃએઍટ્

 11. shreyas
  July 23rd, 2008 at 12:21 | #11

  great

 12. pritish
  July 26th, 2008 at 12:13 | #12

  niraj bhai
  carry on the wonderfull job
  just heard 2 songs
  1) mune lagyo kasumbi no rang
  2) ram tame sitaji ni tole
  both are master pieces. where do we buy such songs from?
  regards pritish desai

 13. Hina shah
  August 10th, 2008 at 16:59 | #13

  wonder full song…………good lyrics

  carry on the wonderfull good job avinash vyash

 14. Dick Sharad
  August 19th, 2008 at 17:07 | #14

  Great website, tremendous effort in compiling so much material. Congratulations!

  Somehow, could not open/listen to the sound part of Ram Tame.. Is there a trick to it that I should know? Thx.

  Sharad

 15. August 23rd, 2008 at 21:13 | #15

  I always sing this song in my live program!dr sedani

 16. jayshree shah canada
  August 23rd, 2008 at 22:12 | #16

  i was looking for this song long time finaly i found.wordings ars excelent.Thanks, keepit up you did a nice job.
  Jayshree shah

 17. Bhargav
  August 23rd, 2008 at 22:35 | #17

  reading this poem who can say that avinashbhai aa yug ma avtarela. bhagvan ne thapko aapi shake ,aa to koi sant purush j lakhi shake evu kavya chhe. avinashbhai mari najare to koi sant purush thi jaray ochha utare eva nathi

 18. August 24th, 2008 at 16:54 | #18

  I HAVE BEEN LISTENING TO INDIAN MUSIC FOR THE LAST 50 YEARS.
  ONE OF MY FAVOURIT SONGS IS THIS, AND ONE OF MY FAVOURITE SINGERS IS PURSHOTTAM UPADYAY,RASBHAI,ASIT DEASI AND OTHER GREAT SINGERS OF GUJARAT.
  THANK YOU FOR DOING WHAT YOU DID.

 19. sanjay
  September 30th, 2008 at 02:56 | #19

  ખુબ જ સુન્દર અને પ્રિય આ ગીત

 20. October 3rd, 2008 at 20:56 | #20

  અવિનાશ ભાઇ એ ગુજ્ર્રાતિ ભાસા નિ જે સેવા કરિ તે ક્યારે ય નહિ ભુલાય .આ અવાજ આશા જિ નો હશે ?.ખુબ જ સરસ ગીત ને અવાજ . હેટ્સ ઓફ્ફ ટુ યુ ઓલ્

 21. Seema
  January 6th, 2009 at 05:38 | #21

  I love this song and I have recorded this song in memory of my mom. Brought back lots of memories. I have been listening to songs on your website for last 2 hours!!!
  Great job!
  Thank you,

  Seema Naik Florida, USA

 22. Nayna Oza
  January 27th, 2009 at 19:40 | #22

  Is there anyway we can download songs from this website ? or if we can listen songs in continuation ?

 23. VINAYAK YAJNIK
  February 16th, 2009 at 04:40 | #23

  EXCELLANT.VINAYAKYAJNIK

 24. butabhai g patel
  March 10th, 2009 at 12:21 | #24

  કારતક મહીને કાનજી…….કે આણા મોકલને મોરાર………….. દીવાળીબેન ભીલનુ ગાયેલુ આ બાર માસાનુ લોકગીત સે….આપની પાસે હોઇ તો મોકલસો આભાર

 25. Sarla Shah
  April 11th, 2009 at 17:06 | #25

  Please put Korino ladak vayo

 26. Gopal Prajapati
  May 5th, 2009 at 13:55 | #26

  ખરેખર દુનિયાની રીત પણ ન્યારી છે, ખુદ ભગવાન ને પણ કેવી કસોટીમાથી પસાર થવુ પડયુ છે, નહિ ? તો માણસની તો વાત જ કયા થાય !!! એમ કાઇ રામ નથી બની જવાતુ અને સીતા બનવુ કાઇ સહેલુ નથી.
  રામ અને સીતાજીને કોટી કોટી વન્દન.

 27. Hitesh Patel
  May 11th, 2009 at 04:00 | #27

  Being a Singer
  OR
  Being a Mankind
  I would like
  2 Sing such a Rich Song
  OR
  2Live the Life according 2this aspect

 28. rekha
  July 6th, 2009 at 16:51 | #28

  good bhajan ,

 29. July 15th, 2009 at 05:06 | #29

  ઇ લિકે થિસ સોન્ગ વેર્ય મુચ .સુપેર્બ્

 30. Harshad Shah
  August 4th, 2009 at 18:39 | #30

  આ ગિત ફિમેલ વોઇસ મા એવુ સરસ લગે ચચ્હે કે બસ સામ્ભ્લ્યઆ જ કરિયે ખુબ સરસ અભિનન્દન્

 31. nishit
  September 4th, 2009 at 03:23 | #31

  તમારો આભાર

 32. September 10th, 2009 at 13:17 | #32

  very nice song since i was kid i love this song very good music &wording love it if every men listen this song then he will know the power of women and love for husband what she can do that king ravan cannot touch her sill she win from him but from ram very intresting story and song

 33. PRAVIN GLASS GANDHINAGAR
  September 16th, 2009 at 11:13 | #33

  BEST BHAKTI SONG………….

 34. bhavi
  September 29th, 2009 at 04:55 | #34

  આજે મન ભરૈ આવ્યુ ત્યરેી આ ગેીત પુરા ત્રન કાલાક સામ્ભ્સ્ય કર્યુ. ખુબ ખુબ આભર્
  હય્યા નિ વાત કોન જાને?

 35. natu shah
  October 3rd, 2009 at 14:42 | #35

  વારે વારે સાંભળ્વા નુ મન થાય,
  આપનો ખુબ ખુબ આભાર,

  નટુ શાહ

 36. jitu bhatt
  December 5th, 2009 at 14:40 | #36

  THAT IS WHY WE USED TO SAY SITARAM N NOT RAMSITA THANK YOU NIRAJBHAI.

 37. Suren Dave
  January 21st, 2010 at 02:04 | #37

  Heart-warming renditions by two great artists- Asha bhonsle & Ashit Desai
  Great lyrics & composition by Avinash Vyas

 38. Jitendra
  January 24th, 2010 at 18:03 | #38

  િ તજિનિ તોલે ઇસ સુપેર્

 39. Naitik
  February 18th, 2010 at 06:46 | #39

  આખ માથિ આસુ લાવે પ્રેમ કોઇ સિતાજિ જોદે થિ શિખે આભર

 40. June 22nd, 2010 at 05:57 | #40

  indian music is kind of cool and very stylish`*,

 1. No trackbacks yet.