Home > અજ્ઞાત, પાર્થિવ ગોહિલ, પ્રાર્થના-ભજન > ભક્તિ કરતાં છૂટે મારાં પ્રાણ…

ભક્તિ કરતાં છૂટે મારાં પ્રાણ…

November 16th, 2007 Leave a comment Go to comments

સ્વર: પાર્થિવ ગોહિલ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ભક્તિ કરતાં છૂટે મારાં પ્રાણ પ્રભુ એવું માંગુ છું
રહે હૃદયકમળમાં તારું ધ્યાન પ્રભુ એવું માંગુ છું

તારું મુખડું પ્રભુજી હું જોયાં કરું,
રાત દિવસ ગુણો તારાં ગાયા કરું,
અંત સમયે રહે તારું ધ્યાન, પ્રભુ એવું માંગુ છું
ભક્તિ કરતાં…

મારી આશા નિરાશા કરશો નહી,
મારા અવગુણ હૈયે ધરશો નહી,
શ્વાસે શ્વાસે રહે તારું ધ્યાન, પ્રભુ એવું માંગુ છું
ભક્તિ કરતાં…

મારાં પાપ ને તાપ સમાવી દેજો,
આ સેવકને ચરણોમાં રાખી લેજો,
આવી દેજો દર્શન દાન, પ્રભુ એવું માંગુ છું
ભક્તિ કરતાં…

તારી આશાએ પ્રભુ હું તો જીવી રહ્યો,
તને મળવાને પ્રભુ હું તો તરસી રહ્યો,
મારી કોમળ કાયા ના કરમાય, પ્રભુ એવું માંગુ છું
ભક્તિ કરતાં…

મારાં ભવોભવનાં પાપો દૂર કરો,
મારી અરજી પ્રભુજી હૈયે ધરો,
મને રાખજે તારી પાસ, પ્રભુ એવું માંગુ છું
તું રહેજે ભવોભવ સાથ, પ્રભુ એવું માંગુ છું
ભક્તિ કરતાં…

Please follow and like us:
Pin Share
  1. November 16th, 2007 at 14:18 | #1

    અરે આ તો મારુ પ્રિય ભજન છે…!!!… હુ પણ શ્રીજી પર નજીક મા જ મુક્વા ની છુ…!

  2. November 17th, 2007 at 09:49 | #2

    બહુ જ ભાવવાળુ અને મારુ ર્પ્રિય ભજન છે.

    સમય મારો સાધજે વ્હાલા ….

    આનાથી વિશેષ માંગણી પ્રભુ પાસે કઈ હોય ??

    નિરજ, એક વિનંતી છે કે મને આ ભજનની Lyrics મેઈલ પર મોકલાવીશ ?? If u dont mind.

    કેતન શાહ

  3. July 25th, 2008 at 22:51 | #3

    Excellent,Mind blowing.Listens daily many many times.Wording fabulous.Good Job,Parthiv.
    Come to Dallas anytime.
    Another one is Ma bapp ne bhulsho nahi———–
    Parthiv pl.record & record on internet
    Thanks,
    Atri Desai

  4. Anupama
    July 25th, 2008 at 23:25 | #4

    ભહુજ સુન્દર ભજન્!

    I’ve been looking for an old bhajan for a long time, I believe by Nasinha Mehta. If any one has it, please post it…This is an absolutely fantastic site. I’ve just recently discovered.

    હન્સ્લો પિન્જરે પુરનો, ગુરુજિ મારો, હન્સ્લો પિન્જેર પુરાનો
    કાયાનુ કોદ્દિયુ જોલારે ખાતુ, આતમનો મુજાનો, ગુરુજિ, મારો, …..

    having difficulty with proper transliteration…please forgive the inaccuracies.

  5. July 31st, 2008 at 15:33 | #5

    Nraj,
    Pl. advise who is poet on this song????????
    Thx.
    Atri Desai (A.D.)

  6. Nivedita
    October 2nd, 2008 at 19:10 | #6

    Hi Nirajbhai,

    I would like to listen to Kavya from ‘Kalapi’ and Rastra Shayar-Meghani’?

    Nivedita

  7. July 21st, 2009 at 20:42 | #7

    નિરજ તને યાદ હશે કે મમ્મિ રોજ આ ભજન સવારે ગાતિ હતિ

  1. No trackbacks yet.