દોડે કાં બાંવરી..

February 17th, 2010 Leave a comment Go to comments
આલ્બમ:સમન્વય ૨૦૦૮
સ્વરકાર:દિલીપ ધોળકીયા
સ્વર:ગાર્ગી વોરા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


હો રાજ દોડે કાં બાંવરી
બાંવરી અધીરી અલી હો રાજ
દોડે કાં બાંવરી..

તારી રે હુફમાં હૈયું હિલોળતી
સોનેરી સોડલા તોયે હું ખોળતી
ઉભી રે તો કહું જરા મનડાની વાત
હો રાજ દોડે કાં બાંવરી..

આવા ઉતાવળા પગલા જો પાડશે
અડધી નીંદરે નાથને જગાડશે
લેવા દે ને સેવા કેરી સાહ્યબીનો સાથ
હો રાજ દોડે કાં બાંવરી..

Please follow and like us:
Pin Share
 1. Maheshchandra Naik
  February 18th, 2010 at 19:07 | #1

  સરસ ભાવવાહી ગીત……………

 2. February 19th, 2010 at 07:02 | #2

  ગાર્ગી વોરાને સાંભળવાની તીવ્ર ઇચ્છા છે પણ ઑડિયો લિન્કમાં કંઈ ગરબડ લાગે છે…

 3. February 19th, 2010 at 12:38 | #3

  ખુબ મધુર સ્વરમાં ગાર્ગી વોરાને સાંભળી આનંદ થયો…આ ગીત ર્જૂ કરવા બદલ નીરજભઐ આપનો આભાર્.

 4. February 19th, 2010 at 17:58 | #4

  સરસ ગીત. નીરજ સોડલાની જગ્યાએ સોણલા હશે.

 5. February 20th, 2010 at 06:14 | #5

  અદભુત રચના… ગાર્ગીના કંઠમાં જાદુ છે… એક અવર્ણનીય વશીકરણ છે…

  આભાર ! સવારથી આ રચના ડઝનેકવાર સાંભળી નાંખી…

 6. February 20th, 2010 at 23:51 | #6

  સુન્દર સ્વર ….!!! સુન્દર સંગીત …!!

 7. February 21st, 2010 at 06:26 | #7

  આજે પણ આ જ રચના ફરી ફરીને સાંભળી રહ્યો છું… ગાર્ગી વોરાના અવાજમાં જાદુ છે કે પછી દિલીપ ધોળકિયાના સ્વરાંકનમાં, એ સમજાતું નથી…

  આભાર, દોસ્ત!મારા વીક-ઍન્ડને ઝળાંહળાં કરી દીધો….

 1. No trackbacks yet.