Home > નરસિંહરાવ દિવેટિયા, પ્રાર્થના-ભજન > મંગલ મંદિર ખોલો – નરસિંહરાવ દિવેટિયા

મંગલ મંદિર ખોલો – નરસિંહરાવ દિવેટિયા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

મંગલ મંદિર ખોલો
દયામય ! મંગલ મંદિર ખોલો !

જીવન-વન અતિ વેગે વટાવ્યું,
દ્વાર ઊભો શિશુ ભોળો,
તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો,
શિશુને ઉરમાં લ્યો, લ્યો,
દયામય ! મંગલ મંદિર ખોલો !

નામ મધુર તમ રટ્યો નિરતંર,
શિશુ સહ પ્રેમે બોલો,
દિવ્ય-તૃષાતુર આવ્યો બાળક,
પ્રેમ-અમીરસ ઢોળો,
દયામય ! મંગલ મંદિર ખોલો !

Please follow and like us:
Pin Share
  1. neetakotecha
    October 23rd, 2007 at 05:30 | #1

    ખુબ જ સરસ.

    બહુ ઉંચા શબ્દો છે.

    http://neeta-kotecha.blogspot.com/

  2. November 21st, 2007 at 22:58 | #2

    મરિ સ્ચોૂલ નિ પ્રથના હતિ.

  3. rohit
    December 4th, 2007 at 04:25 | #3

    i want to download this bhajan really bad. if anyone can tell me where i can get it that would be great.

  4. Divyant Shah
    June 8th, 2009 at 07:27 | #4

    Very Good Bhajan

  5. jinali
    October 9th, 2009 at 17:21 | #5

    I Had this as a part of my preyer and i always remeber this one even after 15yrs. So great ful to this website that it will take me to my childhood and prathnamandir in C.N. Vidyalaya…….

  6. VINAYAK YAJNIK
    February 23rd, 2011 at 21:22 | #6

    ગુજરાતી સાહિત્ય નો કોહીનોર HIRO

  7. Viren
    July 18th, 2011 at 17:33 | #7

    સરસ ગીત છે પણ અમુક ગીત માં અવાજ બહુજ ખરાબ છે.

  8. bhavin pandya
    April 29th, 2012 at 08:52 | #8

    very nice..

  9. NAVIN SHAH
    October 11th, 2013 at 08:54 | #9

    મારું બચપણ તમે પાછું અપાવ્યું .મારા ગામની સ્ચૂલનો પ્રાથના ખંડ યાદ આવી ગયો .આભાર રણકાર નો .

  10. Harish Modha
    September 3rd, 2017 at 05:38 | #10

    આજે ३ September ના દિવસે આ અમર કાવ્ય ના રચયિતાને (1859-1937)તેમના જન્મદિને સ્મરણાંજલિ.

  1. No trackbacks yet.