Home > પ્રાર્થના-ભજન, ભાસ્કર શુક્લ, સંત પુનિત > સમય મારો સાધજે વ્હાલા – સંત પુનીત

સમય મારો સાધજે વ્હાલા – સંત પુનીત

સ્વર: ભાસ્કર શુક્લ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

સમય મારો સાધજે વ્હાલા, કરું હું તો કાલાવાલા
સમય મારો સાધજે વ્હાલા, કરું હું તો કાલાવાલા

અંત સમય મારો આવશે ને, નહિ દેહનું રહે ભાન
એવે સમય મુખ તુલસી દેજે, દેજે યમુના પાન … સમય મારો

જીભલડી મારી પરવશ બનશે, હારી બેસીશ હું હામ,
એવે સમય મારે વ્હારે ચડીને, મુખે રાખજે તારું નામ … સમય મારો

કંઠ રુંધાશે ને નાડિયું તૂટે, તૂટે જીવનનો દોર,
એવે સમય મારા અલબેલાજી, કરજે બંસીનો સૂર … સમય મારો

આંખલડી મારી પાવન કરજે, દેજે એક જ ધ્યાન,
શ્યામસુંદર તારી ઝાંખી કરીને, ‘પુનિત’ છોડે પ્રાણ … સમય મારો

Please follow and like us:
Pin Share
  1. …* Chetu *…
    July 19th, 2007 at 16:52 | #1

    my fav bhajan..!thanks…

  2. July 20th, 2008 at 11:44 | #2

    really touching, always show path to your life. what ever you gain in life,last moments r same for every body.thank you very much.

  3. September 26th, 2008 at 04:05 | #3

    This bhajan is so touching that I listen to and sing many a times a day.Thanks for making it possible.

  4. December 1st, 2009 at 21:36 | #4

    સમય મારો સાધ જે વ્હલાઆ એ વત ધનિ જ સાચિ. જિન્ગિ નો કોઇ પન સમય ધનો જ કિમ્તિ. જો ઈ એ સમજય તો જિન્ગિ ધન્ય થૈ જાય્ ધનુ જ સારુ ભજન. આપ્નો આભર્
    નવિન આમ્રિવલા

  5. Dr Kala Shah
    December 4th, 2009 at 17:25 | #5

    Exallant,No right words for opinion.
    If one understand the meaning,will change.

  6. April 30th, 2010 at 06:52 | #6

    ખુબ જ સરસ છે.
    પીનાકીન રમણલાલ નટવરલાલ મહારાજા
    વિસનગર (ઉત્તર ગુજરાત)

  1. No trackbacks yet.