તને સાચવે…

સ્વર: દેવીયાની પટેલ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

તને સાચવે પાર્વતી, અખંડ સૈભાગ્યવતી
તને સાચવે સીતા સતી, અખંડ સૌભાગ્યવતી

માના ખોળા સમું આંગણું તેં મુક્યું
બાપના મન સમું બારણું તેં મુક્યું
તું તો પારકા ઘરની થતી, અખંડ સૌભાગ્યવતી

ભગવાન ને આજ ધરાવી દિધી
વિશ્વાસ કરીને વળાવી દિધી
તારો સાચો સગો છે પતિ, અખંડ સૌભાગ્યવતી
————————————————–
ફરમાઇશ કરનાર મિત્ર: દિગીશા

Please follow and like us:
Pin Share
 1. vishwadeep
  July 19th, 2007 at 14:06 | #1

  આ સાઈટ પર પહેલીજ વખત મૂલાકાત લીધી.ગુજરાતી ગીતોની મજા માણી.
  આભાર

 2. …* Chetu *…
  July 19th, 2007 at 16:49 | #2

  my fav song..!!…

 3. vimal patel
  September 6th, 2007 at 02:01 | #3

  ખુબ ખુબ ધન્યવાદ. તમઅરો ખુબ-ખુબ અભાર. તમે અપનિ પરમ્પરા જાલવવા -સચવા થકઇ.

 4. vimal patel
  September 6th, 2007 at 02:02 | #4

  thank you so much. I can never get this kind of song with music & lyrics & singing in a lovely voice. that’s great….great…

 5. Dhwani joshi
  October 17th, 2007 at 01:07 | #5

  ખુબ્ જ સરસ..મારું ગમતુ ગીત્.આજે પહેલી વાર બ્લોગ્સ ની દુનિયા નજીકથી જોઇ… આ માર્ગ બતવવા માટે નિરજ અને ચેતનાદીદી નો ખુબ ખુબ આભર્.

 6. Dhwani
  October 17th, 2007 at 10:16 | #6

  નિરજ,
  જો શક્ય હોય તો મને એક લગ્ન ગીત બહુ ગમે છે, જો આપની પાસે હોય તો આપશો..!!
  ”પહેલુ પહેલુ મંગળિયુ વરતાય રે…” u kw which ws thr as a ring tone in my frnd’s mobil..!!

 7. Ami Mehta
  July 23rd, 2008 at 00:44 | #7

  Can you please post ‘Odhni odhi odhi ne oodi jaye’ – great site

 8. September 8th, 2008 at 09:48 | #8

  First time I have come across this nice web site.
  Its very nice indeed. I would still like to hear
  very old songs. NICE KEEP IT UP.

  P V Patel – Leicester – UK
  —————————-

 9. butabhai g patel
  December 2nd, 2008 at 16:24 | #9

  સરસ

 10. February 18th, 2009 at 15:43 | #10

  hi
  this is gr8. can you mail me mp3 of this akhand saubhagyavati song and another nayane nayan male jyan chana? gujrati grow. grow.

 11. Suresh Parekh
  October 24th, 2009 at 14:22 | #11

  GUjrati gito shablava mata prathm a site thhi sabhalva madiya abhhar

 1. No trackbacks yet.