હૈયાને દરબાર – ભાસ્કર વોરા
સ્વર: પાર્થિવ ગોહિલ
સ્વર: ઐશ્વર્યા મજમુદાર
હૈયાને દરબાર વણથંભી વાગે કોઈ સિતાર
કોની હૂંફે હૂંફે અંતર રંગત આજ જમાવે?
કોના પહેરી ઝાંઝર કોના હૈયા આજ ડોલાવે?
અકળિત આશાને પગથાર.
વણથંભી વાગે કોઇ સિતાર..
કોના રૂપે રૂપે રસભર રાગિણી રોળાય?
કોના પટમાં નાચી શતશત હૈયા આજ નચાવે?
પળપળ પ્રીતિના પલકાર.
વણથંભી વાગે કોઇ સિતાર..
Related posts:









નીરજભાઇ સુંદર ગીત આપવા બદલ ખુબ ખુબ આભાર.
ખરેખર રણકાર ઉપર દરરોજ કંઇક નવું માણવા મળે છે.
This is a superb singing!
Thanks a million!
Shantu Shah
રન્કાર ને અભિનન્દન. આવુ સુન્દર સન્ગિત અને સાથે સુન્દર ગિત આપવા બદલ્. અને ગુજરાતિ ભાશા ને જિવન્ત રાખવા બદલ. ગુજરાતથિ દુર વસેલા ગુજરાતિઓ ને માનસિક સહારો આપવા બદલ ખુબ જ આભાર.
બન્ને સ્વર માણ્યા. સરસ.
સરસ ગીત સાંભળીને મજા આવી.
great rendering by both artists. Please post some semi classicals of Parthiv.
નફીસ નૈરોબીના સલામ. બેઉ જનાએ ઘની સરસ રાગરાગની કરી, પન અમારા જેવા અનઘડ ગામડાવાલાઓને લાગીયું કે આ સરસ તાનારીરીમાં ઓરીજીનલ ગીત ખોવાઇ ગીયું. આમ તો ભાસકરભાઇની કવીતાના લફજ વાંચીને જ રદય હલી ઉઠે, અને વાંચતાં જ પેલા ડાનસવાલા મીઠુનદાદાની જેમ દીલ બોલી ઉઠે ‘કિયા બાત, કિયા બાત, કિયા બાત!” બાકી તમારી મેરબાની કે ગીતની સાથે કવીતાના અલફાજ મુકીઆ ઇ વાંચીને બવ આનંદ માણીઓ. લિ. નફીસ નૈરોબી.