Home > કમલેશ સોનાવાલા, રેખા ત્રિવેદી, વિનોદ રાઠોડ > હું પણ તને ગમું છું – કમલેશ સોનાવાલા

હું પણ તને ગમું છું – કમલેશ સોનાવાલા

એક પ્રિય સખીને તેની સગાઇ નિમિત્તે સૌ મિત્રો તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે..

સ્વર: વિનોદ રાઠોડ, રેખા ત્રિવેદી

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

હું પણ તને ગમું છું, તું પણ મને ગમે છે,
શમણું બની ચૂમું તને તો બેઉને ગમે છે.

ફૂલો રડી કહે તમે કાં મહેકતા નથી?
ચંપા ચમેલી ચાંદ સંગ હવે ટહેલતા નથી;
ઝાકળની આરઝુ વિષે તડકાઓ બેફીકર,
દિવાનો છું તમારો ગુલશન છે બેખબર.

વર્ષો પછી મળી મને આ મારી વાર્તા,
પાને પાને લખી દીધું અમે તને ચાહતા;
પાગલ થઈ છું એટલી હવે તારા પ્યારમાં,
ઈશ્વર બની વસે છે તું મારા શ્વાસમાં.

Please follow and like us:
Pin Share
  1. June 9th, 2009 at 06:08 | #1

    JAI SHREE KRISHANA NIRAJ,

    GOOD MORNING

    BEAUTIFUL SONG AND VERY SOOTHING TO HEAR.

    CONGRATUALTION FOR THE RADIO, I SAW IT TODAY ON THE SITE.

    U R DOING A VERY GOOD JOB.

    NISHA PATEL
    [LONDON]

    ALL THE BEST

  2. June 9th, 2009 at 07:43 | #2

    એકદમ સુંદર ઉપહાર …! 🙂

  3. M.D.Gandhi, U.S.A.
    June 9th, 2009 at 15:47 | #3

    સરસ રચના છે.

  4. Dhanukh Mistry
    June 9th, 2009 at 19:23 | #4

    નિરજભાઇ

    શબ્દો ઘણા સરસ. સંગીત ખરેખર ખુબજ સુંદર. વારંવાર સાંભળું ગમે.

    વિનોદભાઇ અને રેખાબેને બન્ને ને ધન્યવાદ.

  5. Chintan
    June 10th, 2009 at 03:58 | #5

    Hey.. Thanks man its lovely..

  6. Ravi Acharya
    June 10th, 2009 at 06:06 | #6

    You are serving Gujarat, Gujrati literature as well as music and also Gujaratis at large. It is indeed commendable. Keep it up.

  7. Khyati
    June 12th, 2009 at 17:02 | #7

    wow… What a gift!!! superb… abhinandan…

  8. June 14th, 2009 at 21:09 | #8

    ohhh… nice song DDya… kone gift karyu chhe..!??? 😉

  9. anuraaj sonawala
    August 18th, 2009 at 09:58 | #9

    love it

    awesome

    toooooooooooooooooo gooooooooood

    kamlesh sonawala rocks

  1. No trackbacks yet.