Home > અન્ય, બાળગીત, રમેશ પારેખ > એકડો સાવ સળેખડો, બગડો ડિલે તગડો.. – રમેશ પારેખ

એકડો સાવ સળેખડો, બગડો ડિલે તગડો.. – રમેશ પારેખ

March 20th, 2007 Leave a comment Go to comments

રજુ કરું છું એક સુંદર બાળગીત…

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

એકડો સાવ સળેખડો, બગડો ડિલે તગડો
બંન્ને બથ્થંબથ્થા બાઝી, કરતા મોટો ઝગડો

તગડો તાળી પાડે, ને નાચે તાતાથૈ
ચોગડાની ઢીલી ચડ્ડી સરરરર ઉતરી ગઇ

પાંચડો પેંડા ખાતો એની છગડો તાણે ચોટી
સાતડો છાનો માનો સૌની લઇ ગયો લખોટી

આઢડાને ધક્કો મારી નવડો કહેતો ખસ
એકડે મીંડે દસ વાગ્યા, ત્યાં આવી સ્કૂલની બસ
—————————————-
સૌજન્ય: ટહુકો

Please follow and like us:
Pin Share
  1. MK
    August 13th, 2008 at 14:46 | #1

    ખુબજ સુન્દર …….. આ બાળગીત ની તો હુ ઘના વખત થી શોધુ છુ….

  2. Krupa Joshi
    September 9th, 2008 at 18:28 | #2

    ખુબ જ સુન્દર . … વાહ..વાહ

  3. Dhruti
    October 16th, 2008 at 08:33 | #3

    Aape to Baal Mandir yaad karavi didhu..!!
    Thank you soo much..

  4. Hardik
    May 27th, 2009 at 03:28 | #4

    ભોપો નમસ્તે..આ ગીત મે મારા class મા ગાયુ હતુ..આભાર નિરજભાઈ

  5. September 11th, 2009 at 07:58 | #5

    very nice

  6. Mrugesh
    September 13th, 2009 at 09:06 | #6

    ખરેખર જોરદાર છે. જલસા પડી ગઈ. બાળપણના દિવસો યાદ કરાવી દીધા.

  7. Mrugesh
    December 25th, 2009 at 17:28 | #7

    ખરેખર જોરદાર !!!!

    me mara gharma badha balko ne git sambhlayu…

    nice…

  8. Hiren Jadav
    November 15th, 2010 at 12:42 | #8

    Khoobaj sundar balgeet. Ghana vakahat thi sodhto hato. Ghare balko ne pan sambhdavu chhu. Thank you for this.

  9. Nancy Macwan
    August 10th, 2011 at 01:31 | #9

    Nice balgeet bachpan ni yad avi gai 😀

  10. czpatel from Toronto
    December 18th, 2011 at 02:44 | #10

    પ્રભુ તને પ્રસન તે કેમ થાએ તારા દિલ નુ કપટ ના જાએ …….I want this bhajan , if you can give me please do put on RANKAR ……

  11. January 17th, 2012 at 04:53 | #11

    બાળકો માટે બહુ સારું ગીત છે

  12. umangi
    April 18th, 2012 at 06:38 | #12

    આ ગીત એ ગુજરાતીઓનું ગૌરવ છે.જે સાંભળવાથી આપણને આપણુ બાળપણ તરત જ યાદ આવી જાય છે આભાર
    અને સાથે ગાવાની પણ મઝા આવી જાય છે.

  13. umangi
    April 18th, 2012 at 06:42 | #13

    આજ રીતે બીજા જુના બધા જ ગીત જે ના ગવાયા હોય તેનું આલ્બમ બનાવી ને બાળકો ને ભેટ આપો.

  14. psshir
    June 3rd, 2012 at 08:57 | #14

    ખુબ ખુબ આભાર સાહેબ તમારો, તમારી આ સેવા બધા માટે ખુબ ઉપયોગી થઇ રહેશે.

  1. November 16th, 2009 at 11:02 | #1