જિંદગી ને જીવવાની – મરીઝ
સ્વર: અમર ભટ્ટ
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
જિંદગીને જીવવાની ફિલસુફી સમજી લીધી
જે ખુશી આવી જીવનમાં આખરી સમજી લીધી
દુ:ખતો એનું છે કે એ દુનીયાના થઇને રહી ગયા
કે જેના ખાતર મારી દુનીયા મેં જુદી સમજી લીધી
કંઇક વેળા કઇક મુદ્દતને અમે માની નથી
તો કંઇ વેળા એક પળને જિંદગી સમજી લીધી
કે હવે રહી રહીને માંગે છે પરિવર્તન ‘મરીઝ’
કે મારી બરબાદી ને જેની ખુશી સમજી લીધી.
કે હવે રહી રહીને માંગે છે પરિવર્તન ‘મરીઝ’
કે મારી બરબાદી ને જેની ખુશી સમજી લીધી.
સરસ.
જિંદગીને જીવવાની ફિલસુફી સમજી લીધી
જે ખુશી આવી જીવનમાં આખરી સમજી લીધી
-આવા અદભુત શેર ક્યારેક જ જન્મે છે…
ખૂબ સરસ…
વાંચીને એક શેર યાદ આવે છેઃ
દિલ, દર્દ ને દેણ છે ઈશ્વરની, શાયરી એ કંઈ શબ્દોનુ કરિયાણુ નથી.
ધન્યવાદ.
વાહ !
શબ્દો વખાણવાં કે સ્વરરચના કે ગાયકને !!
બહુત ખૂબ !
oncemore કહીને ફરી સાંભળી જ લીધું………….
Great singing & what shayri!!!! hats off!!!
જિંદગીને જીવવાની બહુ મજા અવેચે સંભાળવા ગુજરાતીમે રસ ધરાવતા સીનીઓર ચીતીઝેન્સ મણી શકે
બહુજ સરસ શબ્દો છે
ફક્ત આ તણખલા થી માળો ના બને
અભળખા ની સાથે આ દિલ પણ ભળે છે