Home > અવિનાશ વ્યાસ, ગીત, ગૌરાંગ વ્યાસ, સમન્વય ૨૦૦૮, સમૂહ ગાન > સાજે ગુંજે રાગ – અવિનાશ વ્યાસ

સાજે ગુંજે રાગ – અવિનાશ વ્યાસ

February 3rd, 2010 Leave a comment Go to comments
આલ્બમ:સમન્વય ૨૦૦૮
સ્વરકાર:ગૌરાંગ વ્યાસ
સ્વર:સમૂહ ગાન

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


સાજે ગુંજે રાગ ઘેરો વૈરાગી
રંગ વિલાસની વાટ ત્યજી
અલખના મલકની રટ લાગી.

છાઈ રે રૂપમંજરી રંગભર કંઠે સરી
વનમાં જાણે મધુરવ ગંઠે, કોકિલ ટહુકે
હૈયું લેતી હરી.. છાઈ રે..

સાજે ગુંજે રાગ ઘેરો વૈરાગી
ગરવા કોઈ જોગ તણો રંગ લાગ્યો
ગહન કોઈ પ્રતિભાનો એને સંગ લાગ્યો

Please follow and like us:
Pin Share
  1. No comments yet.
  1. No trackbacks yet.