Home > અવિનાશ વ્યાસ, લગ્નગીત, લતા મંગેશકર > દીકરીતો પારકી થાપણ કહેવાય – અવિનાશ વ્યાસ

દીકરીતો પારકી થાપણ કહેવાય – અવિનાશ વ્યાસ

December 14th, 2007 Leave a comment Go to comments

સ્વર: લતા મંગેશકર

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

બેના રે..
સાસરીયે જાતાં જોજો પાંપણના ભીંજાય
દીકરીતો પારકી થાપણ કહેવાય
દીકરી ને ગાય, દોરે ત્યાં જાય
દીકરીતો પારકી થાપણ કહેવાય

બેની તારી માથે બાપનો હાથ હવે નહી ફરશે
રમતી તું જે ઘરમાં એની ભીંતે-ભીંતો રડશે
બેના રે.. વિદાયની આ વસમીવેળા રોકે ના રોકાય
દીકરી તો પારકી થાપણ કહેવાય

તારા પતિનો પડછાયો થઈ, રહેજે સદાયે સાથે
સોહાગી કંકુ સેંથામાં, કંકણ શોભે હાથે
બેના રે.. તારી આ વેણીનાં ફૂલો કોઈ દિ ના કરમાય
દીકરી તો પારકી થાપણ કહેવાય

આમ જુઓ તો આંસુ સૌનું પાણી જેવું પાણી
સુખનું છે કે દુ:ખનું એતો કોઈ શક્યું ના જાણી
બેના રે.. રામ કરે સુખ તારું કોઈ દિ નજર્યું ના નજરાય
દીકરી તો પારકી થાપણ કહેવાય

દીકરી ને ગાય, દોરે ત્યાં જાય
દીકરી તો પારકી થાપણ કહેવાય
—————————
ફરમાઈશ કરનાર મિત્રો: ધ્વનિ, મંથન

Please follow and like us:
Pin Share
  1. Dhwani
    December 14th, 2007 at 11:51 | #1

    વાહ દોસ્ત… આભાર… મન ભારે થઇ ગયુ આ ગીતથી….

  2. December 14th, 2007 at 13:38 | #2

    દિકરીની વિદાય સમયનુ આ ગીત અમર છે.

  3. parth sanghvi
    December 19th, 2007 at 10:33 | #3

    excellant unforgatable song

  4. preeti mehta
    December 19th, 2007 at 14:50 | #4

    આંખો માંપાણી આવી ગયું.. દીકરી ની વિદાય ખરેખર વસમી હોય છે.

  5. Bhaumik Trivedi
    December 26th, 2007 at 08:38 | #5

    wow…thnx…trully memorable song …and really heart touching…thnx again..

  6. Nehal Gosar
    July 29th, 2008 at 01:36 | #6

    this is excellent

  7. DEEPAK PATEL
    July 30th, 2008 at 10:36 | #7

    Thanks a lot for providing such memorable unforgottable song on this site. Hats of to you !

  8. akash
    August 22nd, 2008 at 07:58 | #8

    I want to download this song,
    Can you guide me how to download from flash player ?
    I would be very thankful if u can send this song to my mail

  9. October 13th, 2008 at 10:28 | #9

    હુ આ ગીત ડાઉનલોડ કરવા માંગુ છુ, મહેરબાને કરીને તમે મને આ ગીત મોકલી આપશો ?

  10. shilpa patel
    November 21st, 2008 at 07:04 | #10

    બહુ જ સરસ્

  11. M
    April 29th, 2009 at 11:07 | #11

    THIS SONG IS REALLY VERY NICE N SUNG IN SWEET VOICE

  12. Hiren Jhaveri
    May 16th, 2009 at 11:43 | #12

    This song is very heart touching and reminds of my Sister’s Biday. Who so ever has uploaded this site and the song thank you very much.

  13. dr.gaurangi patel
    May 18th, 2009 at 16:54 | #13

    AA GIT SUDER CHA. AAKHOMA PANI AAVI GUYU.

  14. jignesh
    June 11th, 2009 at 11:21 | #14

    hu aa geet download karava magu su

  15. rekha
    July 7th, 2009 at 12:18 | #15

    maiyer ne orede thi sahiyer ne khorede thi nav ani dolati re jay

    aa lagn git sabhalvu chhe, doing great job, thanks

  16. Pranav Parikh
    November 15th, 2009 at 08:05 | #16

    દિકરિ નિ વિદાય ના હોવિ જોઆએ

  17. December 16th, 2009 at 13:21 | #17

    અ ગેીત એક્દમ સરસ ચે,અજ્ધિ અવ્ત ભવ સિધિ ક્યન અવુન મિથો સુરે ને ગેીત નહિ મલે,અપ્દુ ગુજ્રત નુ ગઅવ્રવ ચે અ ગેીત્,

    જે સુરે, ન જે એનિ મિથ્હસ ન જદે ક્યન પન્,

    અભર ધૌ ચુન સમ્બ્ભ્દિ ને,
    જૈ શ્રિ ક્રિસ્ન

  18. December 16th, 2009 at 13:27 | #18

    its a song of the century,no one will ever sing this song again,

    we are proud of our gujrat,and all shall be rmebered till the next century to come,

    its true,there shud no be a vidai for our daughters ever,

    but tradition is tradition,

    jai sri krisna

  19. Vasani Anil Kumar
    March 10th, 2011 at 11:08 | #19

    દીકરી ને વિદાય ના હોવી જોઈંએ

  20. June 19th, 2011 at 06:30 | #20

    આપની ભજન /કવિતા/રણકાર ની વેબ બહુજ સરસ છે . આ કામ કરવા પ્રભુ aapne શક્તિ આપે.

  21. sp shah
    May 12th, 2013 at 14:10 | #21

    Its a memorable song n heart touching. Its amazing. Greatly thankful to you for providing us with this song. Hats off to you Sir!

  1. No trackbacks yet.