Home > પાર્થિવ ગોહિલ, લોકગીત, સપ્રેમ, હેમુ ગઢવી > ના છડિયા હથિયાર – પારંપરિક

ના છડિયા હથિયાર – પારંપરિક

આલ્બમ:સપ્રેમ
સ્વરકાર:હેમુ ગઢવી
સ્વર:પાર્થિવ ગોહિલ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


અલ્લાલા બેલી
અલ્લાલા બેલી
અલ્લાલા બેલી

ના છડિયા હથિયાર
અલ્લાલા બેલી
ના છડિયા હથિયાર
મરણે જો હકડીવાર
દેવોભા ચેતો
મૂળુભા બંકડા
ના છડિયા હથિયાર

પેલો ધીંગાણો
પીપરડી જો કિયો
ઉતે કીને ન ખાધી માર
કીને ન ખાધી માર
હેબટ લટૂરજી મારું રે
ચડિયું બેલી
ઝલ્લી માછરડેજી ધાર
દેવોભા ચેતો
મૂળુભા બંકડા
ના છડિયા હથિયાર

જોટો સ્કૂલ હણે
છાતીએ ચડાયો નાર
હેબટ લટૂર મુંજો ઘા
ડાબે તે પડખે
ભૈરવ બોલે જુવાનો
ધીંગાણે મેં
લોહેંજી ઘમસાણ
દેવોજી ચેતો
લોહેંજી ઘમસાણ
મૂળુભા બંકડા
ના છડિયા હથિયાર

અલ્લાલા બેલી
અલ્લાલા બેલી
અલ્લાલા બેલી

Please follow and like us:
Pin Share
  1. devendra
    March 3rd, 2014 at 10:06 | #1

    નાવિક નું ગીત સરસ ગાયુ છે.અભીનદન પાથીવને.

  2. Anila Patel
    March 3rd, 2014 at 23:29 | #2

    પાર્થિવના અવાજમાં આ લોકગીત બહુજ જુસ્સા પ્રેરક લાગે છે. સાંભળવાની મજા આવી ગઈ.

  3. ashalata
    March 4th, 2014 at 16:03 | #3

    ઘણા વખત પછી આ ગીત સાભળવા મળ્યું દ્ગન્યવાદ —

  4. kanu zala
    July 9th, 2014 at 10:52 | #4

    મુલતઃ કચ્છી બોલીનું આ સાગર ગીત બહુ સરસ ગવાયું છે. કચ્છી બોલીના અન્ય ગીતો મળી શકે/

  5. Jigneah Majithia
    July 24th, 2014 at 11:27 | #5

    ભાઇ ભાઇ , લોહી ફરતુ કરી નાખે એવુ શૌર્ય ગીત ગાવા બદલ પાર્થિવભાઇ ને અભિનંદન અને આવુ ગીત સજેસ્ટ કર​વા માટે જય વસાવડાનો આભાર …

  6. Digant Kotak
    July 28th, 2014 at 11:21 | #6

    વાહ પાર્થીવ ભાઈ. ખુબ જ જુસ્સા થી ભરપુર. ના છડીયા હથિયાર.

  7. Janaksinh Zala
    July 31st, 2014 at 05:55 | #7

    જય હો ….જય હો….

  8. janakray bhatt
    January 4th, 2016 at 03:15 | #8

    આ લોકગીત ઐતિહસિક છે. એનો ઈતિહાસ જાણવા ની ઈચ્છા છે, હેમુ ભાઈ આ વિષે જણાવે તો આભારી થઈશ.

  9. Rao Harichandrasinh Madansinh
    July 27th, 2020 at 02:38 | #9

    અત્યંત ઉપયોગી ,મનોરંજક ને લાભપ્રદ છે રણકાર.
    સંગીભવન ના ઉમાશંકર જોશી ના અન્ય ગીતો ઉમેરી/ રાજેન્દ્ર શાહ ના પણ સંગીત ભવન ની સર્વ કૃતિઓ ઉમેરવા વિનંતિ છે.

  1. No trackbacks yet.