Home > ગઝલ, નિશા ઉપાધ્યાય, ભાગ્યેશ ઝા, સોલી કાપડિયા > પહાડ ઓગળતા રહ્યા – ભાગ્યેશ જહા

પહાડ ઓગળતા રહ્યા – ભાગ્યેશ જહા

સ્વર: નિશા ઉપાધ્યાય, સોલી કાપડિયા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ઝરણાં બનીને પહાડ ઓગળતા રહ્યા,
આપણે માધ્યમ વિના મળતા રહ્યા.

પાંદડુ થથર્યું હશે કોઇ ડાળ પર,
એટલે પાછા પવન વળતા રહ્યા.

આમ તો મળવાનું પણ ક્યાંથી બને,
સારું છે કે સ્વપ્નમાં મળતા રહ્યા.

સાવ આ તો શ્વાસ જેવું લાગે છે,
એટલે આ જીવમાં ભળતા રહ્યા.

Please follow and like us:
Pin Share
  1. July 7th, 2008 at 08:51 | #1

    ખૂબ જ સુઁદર રીતે સ્વરબદ્ધ …..
    સુઁદર ગાયકી અને અદ્.ભૂત શબ્દો !!

  2. pragnaju
    July 7th, 2008 at 22:23 | #2

    ભાગ્યેશ જહાની સુંદર રચાના
    આ પંક્તીઓ તો ખૂબ ગમી-
    આમ તો મળવાનું પણ ક્યાંથી બને,
    સારું છે કે સ્વપ્નમાં મળતા રહ્યા.
    સાવ આ તો શ્વાસ જેવું લાગે છે,
    એટલે આ જીવમાં ભળતા રહ્યા.
    નિશા-સોલીનાં સ્વરમાં મધુરી ગાયકી

  3. July 8th, 2008 at 04:40 | #3

    ઘણઉ સરસ લખેલ,મન ને સ્પર્શિ ગયુ.આમ તો મળવાનુ કયાન થિ બને,એ ૪ પન્ક્તિઓ સરસ છે. ઘણઉ સરસ.gujrati man lakhvani try karu chhu pan haju bahu favtu nathi,pan man ne khub gamyu. saru lagyu.

  4. July 8th, 2008 at 04:51 | #4

    ઘણુ સરસ, મન ને સ્પર્શિ ગયુ.એક એક શબ્દ સરસ છે.મન નિ વાત બહુ સરસ રીતે શબ્દો મા મુકાઇchhe.bahu saras man ni paristhiti ne shabdo man utari chhe.bhagyesh jahan ni rachna saras chhe.

  5. July 21st, 2008 at 07:15 | #5

    વારંવાર સાંભળવાનું મન થાય એવું ગીત છે.

  6. Thakorbhai Rawal
    July 24th, 2008 at 04:49 | #6

    Rankar
    In my own language
    sung
    by my favourite group artist
    written by noteble writers
    REALLY
    enjoyed a lot and felt I am in my land
    JAI JAI GARVI GUJARAT
    Thanks alot

  7. Thakorbhai Rawal
    July 24th, 2008 at 05:01 | #7

    મૈ રન્કારના બધા ગિતો માતે હ્રદય્ થી નોન્ધ લખેલ જે ધ્યાને કર્શો

  8. Nayan Pandya
    August 10th, 2008 at 13:55 | #8

    ખુબ ખુબ સરસ
    નયન પડ્યા Maryland USA

  9. August 15th, 2008 at 12:47 | #9

    આજ તો ફરીથી સાભળી લીધુ નિશા અને સોલી કાપડિયા નો સ્વર પણ મઘુર

  10. dipti
    February 11th, 2009 at 18:52 | #10

    આમ તો મળવાનુ…..ખુબ સરસ કલ્પના. ભાગ્યેશ્ ઝા સારા administrater તો છે જ પણ કવિ પણ એટલા જ સુન્દર છે.

  11. Devang Pandya
    April 2nd, 2012 at 12:12 | #11

    very beautiful, i feel like listing it again & again

  1. No trackbacks yet.