સ્વર: પુરષોત્તમ ઉપાધ્યાય
0:00 / 0:00
લાગી રે લગાવી લગન ના લાગે
ના યે ના ના મળામાં
ઓલી મનને ગમતી મૂરત ના લાગી.
છેડી છેડી થાક્યો તોયે,
મનથી મનનો તાર ન લાગ્યો
રાજ મળ્યું પણ સૂર મળ્યો નહીં,
ગાવા થાયો રાગ ન લાગ્યો,
આખર વીણા બેસૂરા વાગી.
મનને મનનો મેળ ન મળતો,
સૂરજ ગગને જાતો રે ઢળતો,
મનની આરત મનમાં રે મનમાં,
ધીરે ધીરે જાતી ભાંગી.