મોરપિચ્છની રજાઈ ઓઢી – સુરેશ દલાલ
આલ્બમ:સમન્વય ૨૦૦૫
સ્વરકાર:આશિત દેસાઈ
સ્વર:આશિત દેસાઈ
સ્વરકાર:આશિત દેસાઈ
સ્વર:આશિત દેસાઈ
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
મોરપિચ્છની રજાઈ ઓઢી તમે સુઓને શ્યામ
અમને થાય પછી આરામ..
મોરલીના સૂરના ઓશિકા રાખો અડખે પડખે,
તમે નીંદમાં કેવા લાગો જોવાને જીવ વલખે;
રાત પછીથી રાતરાણી થઇ મહેકી ઉઠે આમ,
મોરપિચ્છની રજાઈ ઓઢી તમે સુઓને શ્યામ.
અમે તમારાં સપનામાંતો નક્કી જ આવી ચડશું,
આંખ ખોલીને જોશો ત્યારે અમે જ નજરે પડશું;
નિંદ્રા તંદ્રા જાગૃતિમાં જળહળ ભર્યો દમામ,
મોરપિચ્છની રજાઈ ઓઢી તમે સુઓને શ્યામ.
સુન્દર…અતિસુન્દર્….એક સરસ ગેીત સાભ્ળવા મલ્યુ……
આભર્….
મારું ખૂબ ગમતું ગીત…. !
મજા આવી ગઈ.
સુંદર ગીત… સાંભળવું વધુ ગમ્યું…
VERY NICE LORI FOR LALJI
IF U HAVE SOME MORE PODHANGIT P/S POST
THANKS
RUPA
JSK
Thank you very much
very nice composition.
ushma
Megh ragga base song sung by aishwariya
please sambhalavjo
શબ્દાંકન અને સ્વરાંકન માટે માત્ર ત્રણ વાતો ….
અદભુત …અદભુત …અદભુત ……
મજા પડી ગઈ …
રણકાર નો …આભાર …
અતિ સુંદર ગીત !!!
આભાર ,રણકાર !!!
મેં
અ ગીત ઘણીવાર સાંભળું છે પણ તોયે વારંવાર સાંભળવાનું
મન થાય છે
ધન્યવાદ
The best.
ખૂબ સુંદર અવાજ સાથે ખુબ જ સુંદર રચના ….. સોનામાં સુગંધ ……Superb
ખુબ જ સુંદર રચના – આભાર રણકાર
મોર પીછ્ની રાજી ઓઢી તમે સુવોને શ્યામ . . સુન્દેર કલ્પના, સુરેશભાઈ તમને સલામ !
સુરેશ દલાલ ની સુંદર રચના
આશિતભાઈ એ
ઘેગુર અવાજમાં ગાઈ ને એક વાતાવરણ ખડું કર્યું છે .
આભાર સર્વે નો .