આંખે કંકુના સૂરજ આથમ્યા – રાવજી પટેલ
આંખે કંકુના સૂરજ આથમ્યા…
મારી વ્હેલ શણગારો વીરા, શગને સંકોરો
રે અજવાળાં પહેરીને ઊભા શ્વાસ!
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…
પીળે રે પાંદે લીલા ઘોડા ડૂબ્યા;
ડૂબ્યાં અલકાતાં રાજ, ડૂબ્યાં મલકાતાં કાજ
રે હણહણતી મેં સાંભળી સુવાસ!
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…
મને રોકે પંછાયો એક ચોકમાં;
અડધા બોલે ઝાલ્યો; અડધો ઝાંઝરથી ઝાલ્યો
મને વાગે સજીવી હળવાશ!
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…
Related posts:









I wants to upload some gud songs for “Veera ni bendi -Rakshabandhan”
Very good Kavita & sung also very nice . Congrets for good collections
Mahesh
મને કોઇ આનો અર્થ સમજાવશો?
નિરજ
I came across this site just three days back and feel like as if i was in search of some soul stirring music of my mothertongue
bless u for putting it up on Rankaar
u have done something which is an obligation to our mothertongue
keep the great work on blessings always
Can you post the singer information?
ગતિ
કવિ મ્રુત્યુ પથારિ પર હતો. ઍ સમયે એક બાજુ એમ્નો જિવ જવાનિ તયરિ કરે ચ્હે અને બિજિ બજુ તેનુ શરિર જિવ મુક્ત થ્વા માગતુ નથિ. તએનો આત્મા જિવ અને શરઇર નિ વચ્ચે રમ્યા કરે ચ્હે
This unique Kavya is composed by Ravji Patel on his Hdeath bed. It is the Human and Devine coming together at the time of leaving this world.
The words are Dunyavi the meaning is Devine.
The music, voice and words are immortal.
Thank you for making available on Rankaar.
Manu
This is a very touchy song.I felt it when I heard it clearly.Please tell me who is the singer? Thanks.
TAHUKO– HOW CAN WE THANK YOU FOR DOING A GREAT JOB FOR GUJARATI’S.
MY THANKS TO MR.MANU PATEL AND DR.KASHYAP PATEL FOR MAKING ME UNDERSTAND THE SONG.
ખરેખર આ ખુબજ સુન્દર ગિત ચ્હે અને દર્દ્ ભરેલુ આ ગિત જ્યારે સામ્ભરિયે ત્યારે મન મ્રુત્યુ ને પેલે પાર પહોન્ચિ જાય્ અને એક આહત નેીકરેી જાય્
આ ગીતની કેસેટ મારી પાસે છૅ.
Very good song I love it. When I come in USA than I bought this cassette at least
9 years.
આ ગીત હું બહુ વખત થી ગોતતી હતી. જીવન માં ના ભૂલાય એવી રચના. ખુબ સરસ રીતે ગવાયું છે
my nane parmar rohit i writes chu. my co-9274323922