ગાયકો

જે તે ગાયકની રચનાઓ માણવા માટે કવિનાં નામ પર ક્લિક કરો.

  1. Mrunalini
    May 26th, 2011 at 20:11 | #1

    મહેરબાની કરી ને તૃપ્તિબેન છાયા ના ગીતો મુકશો? તેઓ પણ બહુ જ સરસ ગાય છે.

  2. ahir
    July 10th, 2011 at 18:19 | #2

    આધ્બુત!!

  3. Vikas Sheth
    September 20th, 2011 at 15:31 | #3

    પ્લેઅસે મેડમ ગુજરાતી ફિલ્મ તાનારીરી નું સોંગ ગરજ ગરજ બરસો(રાગા:મલ્હાર) પર આધારિત છે તે મુકશો.મારી બિજી એક વિનંતી છે કે તમે ગુજરાતી ફિલ્મ ના સોન્ગ્સ પણ મુકો.આભાર

  4. Harshvardhansinh Parmar
    October 2nd, 2011 at 19:36 | #4

    its nice work you have done,
    i totally apreciate it,
    in gujarati films there are also nice and heart touching songs, if you’ll upload those songs too, it’ll help to spread our mother tongue better,
    Thank you
    Regards

  5. December 7th, 2011 at 06:04 | #5

    તમે ગુજરાતી ગીતો મુક્યા છે તે બદલ ખુબ આભાર જુના ગુજરાતી ફિલ્મ ના ગીતો મુકો એવી વિનંતી .

  6. karnika
    March 16th, 2013 at 18:44 | #6

    please upload vijadi na chamkare by Dipti Desai with the lyrics printed in text.
    thanks

  7. RAJU PATEL
    May 9th, 2013 at 04:06 | #7

    ગુજરાતી હવે વધુ સારું અને વધુ લાંબુ જીવશે . રણકાર ગ્રુપ નો આ પ્રયાસ આમ આદમી સુધી સહજ અને સરળ રીતે પહોંચી શકેછે. ખુબ ખુબ અભિનંદન . રજુ પટેલ, જી એન એફ સી ભરૂચ.

  8. sonal
    May 9th, 2013 at 06:22 | #8

    મારા પાપા એ બે ગીત સંભાળવા ની ઈચ્છા વ્યક્ત કરી પરંતુ મને તે કોઈ પણ જગ્યા એ મળતા નથી તો મેહરબાની કરી ને અહી મુકશો તેમનું એક ગીત છે અમે અમ્બદાવાદી નથી અમે મેહ્મ્દાબાડી ગાયક છે જશ્વતભાઈ ભટ્ટ અને હરીશભાઈ ભટ્ટ ને સંગીત આપ્યું છે અવિનાશભાઈ વ્યાસ એ બીજું ગીત છે માનવી ની આંખો માં માનવી સમાય ના ગાયક છે હરીશભાઈ ભટ્ટ અ બંને ગીત ૧૯૪૫ ની આસપાસ ના છે
    હમણા જ પાપા-માં ની ૫૦ મી લગ્નતિથિ હતી મારી બહુ ઈચ્છા હતી ક હું તેમને આ ગીત સંભાળવું પરંતુ મને મળ્યા જ નહિ
    આભાર

  9. Dharmendra Mehta
    May 26th, 2013 at 07:52 | #9

    શ્રી નીરજભાઈ ,
    જૈશ્રીક્રીશના
    રણકારમાં સમાવેલા ગુજરાતી ગીતોની યાદી વાંચી અને ગમતા ગીતો સાંભળી ખુબજ આનંદ થયો .આવા સુન્દેર ગીતો આપવા બદલ અપનો ખુબજ અભાર અને આપ આવાજ સુન્દેર ગીતો વધ ને વધ આપો એવીજ અભ્યર્થના.આપને આ સાથે એક વિનંતી કરવાની કે આપ જો કૌમુદી મુનશી, સરોજ ગુંડાની,રાજુલ મેહતા દ્વારા ગવાયેલ ગુજરાતી ગીતોનો સમાવેશ કરશો અમારા આનંદમાં વધારો થશે .
    અભાર સહ
    ધર્મેન્દ્ર મેહતા