Home > ગીત, રમેશ પારેખ > સાંવરિયો – રમેશ પારેખ

સાંવરિયો – રમેશ પારેખ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

સાંવરિયો રે મારો સાંવરિયો
હું તો ખોબો માંગુને દઈ દે દરિયો

જાણે અત્તર ઢોળાયું રૂમાલમાં
એવી લથબથ ભીંજાણી હું વ્હાલમાં
મારા વાલમનું નામ મારું નાણુ
ભર્યા જીવતરને ગુલાલ જેવું જાણ્યું
જાણ્યું રે એણે ખાલી ઘડામાં ટહુકો કરિયો
ખોબો માંગુને….

કોઈ પૂછે કે ઘર તારું કેવડું
મારા વાલમજી બાથ ભરે એવડું
આંખ ફડકી ઉજાગરાથી રાતી રાતી
ઝીણા ધબકારે ફાટફાટ છાતી
છબીલો મારો સાવ ભોળો ને સાવ બાવરિયો
ખોબો માંગુને……

Please follow and like us:
Pin Share
  1. October 24th, 2007 at 06:00 | #1

    thanks for sharing nice song………!!

  2. January 16th, 2008 at 16:59 | #2

    કેટલા વખતથી આ ગીત શોધતી હતી

  3. digvijaysinh
    March 5th, 2008 at 14:12 | #3

    nice song. my fev song

  4. Brijal
    April 5th, 2008 at 07:05 | #4

    I want to download this song. How can I download this?

  5. Harshad Thakkar
    July 9th, 2008 at 00:40 | #5

    ” નસીબ ની બલીહારી” ની જુની યાદ તાજી કરી . Thank you for reviving old memories.
    Rameshbhai will know what I ment by “Naseeeb Ne Balihari”.Thank You.
    Harshad Thakkar

  6. Mina Patel
    July 20th, 2008 at 21:55 | #6

    Thanks for providing an opportunity to listen to this wonderful song.

  7. July 22nd, 2008 at 13:10 | #7

    આ ગીત સાઁભળતા મારા રુઁવાટા ઉભા થઇ જાય છે. અને આ ગીત ના શબ્દો જાણે ઉઁડે ઉઁડે દિલ ને હચમચાવી જાય છે. રમેશભાઇ ને દિલ થી અભિવાદન કરવાનુ મન થાય છે. વાહ ઇશ્વર કોઇ ના મન ની કલ્પના મા સઁતાઇ ને કેવા સરસ સ્વરુપે દર્શન આપી શકે એનો જ્વલઁત દાખલો કહેવાય્. રમેશભાઇ આપને મારા અન્તર ના અભિનઁદન્.

    -ભરત ભાઇ (વર્ધા)

  8. shyam
    August 3rd, 2008 at 15:37 | #8

    સરસ … આહલાદક…..
    હૈયાને ડોલાવી દીધુ……
    છબીલો મારો સાવ ભોળો ને સાવ બાવરિયો….
    ભાઇ વાહ……… આભાર…..

  9. Rekha Sunil Shah
    March 4th, 2009 at 04:05 | #9

    વહાલા
    નિરજ ભાઇ, તારો અતિ આભાર્. ગુજરાતિ ભાશા અને એન અદભુત સનગિત નિ આવિ સુમધુર સેવા કરિ ને અમને મધુર મેવા માનવાનિ તક આપવા બદલ તારો અતિ આભાર્.
    હાર્દિક શુભેશા- રેખા

  10. March 7th, 2009 at 13:39 | #10

    આભાર

  11. Hiren Rajyaguru
    April 5th, 2009 at 07:46 | #11

    please give me a permission to download this only only one song

  12. April 6th, 2009 at 13:50 | #12

    આ ગીતમા હુ સાત વખત પ્રથમ વિજેતા રહિ

  13. ડૉ.કિરણ પટૅલ –
    June 16th, 2009 at 02:56 | #13

    ખોબા મા દરિયો માણ્યો

  14. કૌષીક GANDHI
    June 30th, 2009 at 15:01 | #14

    June 29,2009 ખુબજ મજા આવિ ગઇ

  15. KRUPALI
    July 24th, 2009 at 13:18 | #15

    DEAR NIRAJBHAI,
    ENJOYED THIS SONG VERY VERY MUCH. NOW I M ADDICTED TO THIS SITE …. UNLESS N UNTIL I DONT LISTEN SOME SONGS FROM THIS COLLECTION .. I JUST CANT SURVIVE …. TOOOOOO GOOOOOOOOOOOD COLLLECTION …..
    THANKS N VERY MUCH GREATFUL TO U FOR GIVING SUCH AMAZING WORLD OF GUJARATI SONGS, POEMS .. N . BEYOND OUR EXPECTATIONS…
    ” SAGAR DIDHO TAME TO MARA KHOBLA MA , BHINJAI HU TO TAMARI EK EK DHARA MA “

  16. NAVIN PATEL GANDHINAGAR
    September 15th, 2009 at 10:55 | #16

    ખુબ સરસ…..મન ને ડોલાવે તેવુ સુન્દર ગિત… નારિ નિ આ ક્લ્પના…અપેક્શા…વાહ્…

  17. Hiren Soni
    October 25th, 2009 at 12:06 | #17

    અદભુત !!!!!!!!!!!!!!!

  18. Niyat Shah
    February 1st, 2010 at 16:09 | #18

    I think this song is fantastic and superb becasue when i heard this song i forgot all things and i forgot whole world and i remeber only my love and expxt that she is with me.

  19. Rakesh Panara.
    March 7th, 2010 at 23:55 | #19

    આ ગિત ના ગયિકા નુ નામ જનાવશો .

  20. shreyas
    May 29th, 2010 at 08:35 | #20

    i also interest to know the singer of this song.

  21. pmehta2311
    June 2nd, 2010 at 21:14 | #21

    ગીત ખૂબ જ સારી રીતે માણ્યું
    મઝા આવી ગઈ ભાઈ!

  22. darshan
    June 25th, 2010 at 12:11 | #22

    પ્લીઝ સિંગર નું નામ લખો .

    • Dhiren shah
      December 30th, 2016 at 15:14 | #23

      આશા ભોંસલે..

  23. Rasik Thanki
    July 20th, 2010 at 11:27 | #24

    ખુબજ મજાનું ગીત

  24. Pathik
    September 5th, 2010 at 08:27 | #25

    ભાઈ,, જલસા પડી ગયા .. ખુબ ખુબ આભાર …..

  25. મહેશ ગોહિલ
    January 2nd, 2011 at 07:13 | #26

    યાર તમે તો કોલેજ ના દિવસો અને કોઈની મુલાકાત..યાદ અપાવી દીધી.. આજે પણ આંખો એનું નામ યાદ કરીને ભીની થઇ જાય છે….

  26. Dipak chauhan
    June 15th, 2011 at 08:49 | #27

    મસ્ત ગીત છે. કોલેજ ના દિવસો યાદ આવે તેવું…….

  27. riddhi
    June 29th, 2011 at 09:51 | #28

    એકદમ સરસ ગીત છે. મન માં એમનું નામ યાદ આવી ગયું…….
    એક સ્ત્રી પોતાના પ્રિયતમ માં શું ઝંખે છે ? તે અહી કવીએ સરસ બતાવ્યું છે……………….

  28. July 1st, 2011 at 19:26 | #29

    MANABHAR GEET MAANYU.AABHAR
    NIRAJBHAI ANE GAAYIKAA BAHENNO !

  29. July 1st, 2011 at 19:29 | #30

    RANGBHOOMINA GEETO VADHU AAPVA VINANTI CHHE.

  30. January 17th, 2012 at 15:13 | #31

    રમેશ પારેખ નું સરસ ગીત અને સરસ સ્વરાંકન સરસ સ્વર ખુબજ આનંદ અભાર રણકાર કોમ .

  31. Mona patel
    November 24th, 2012 at 06:09 | #32

    Beautiful song

  32. NIMESH PARMAR
    May 17th, 2013 at 11:19 | #33

    very nice song……

  33. NIMESH PARMAR
    May 17th, 2013 at 11:24 | #34

    ખુબ જ સરસ ગીત છે

  34. Mistry Kishor
    November 3rd, 2013 at 19:52 | #35

    સુંદર ગીત , બસ એકજ શબ્દ ” મજા આવી ગયી “

  35. kiran acharya
    February 17th, 2015 at 08:06 | #36

    મજા આવી ગઇ

  36. Mausami Fadia
    March 22nd, 2015 at 05:24 | #37

    ખુબ ખુબ અભાર
    મારું પ્રિય ગીત છે

  37. Dhiren shah
    December 30th, 2016 at 15:13 | #38

    આભાર આપનો.. ખૂબ જ સુંદર ગીત આશા ભોંસલે ના સ્વર મા

  38. Baval Patel
    November 4th, 2017 at 16:53 | #39

    ખુબ સરસ ….મજા અવિગઈ

  1. No trackbacks yet.