શરદપૂનમની રાતમાં…
સ્વર: અચલ મહેતા
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
શરદપૂનમની રાતમાં ચાંદલીયો ઉગ્યો છે,
હે મારું મનડું નાચે કે મારું તનડું નાચે,
એનાં કિરણો રેલાય છે આભમાં..
શરદપૂનમની રાતમાં..
સોનાનું બેડું મારું રૂપાની ઈંઢોણી,
બેડલું લઈને હું તો પાણીડા ગઈ ‘તી,
કાનો આયો, મારી પૂંઢે સંતાતો ચોરી,
મારી મુખડું શરમથી લાજ રે..
શરદપૂનમની રાતમાં..
હિરેજડીત મારી સોનાની નથણી,
નથણી પહેરી હું તો ગરબે રે ઘૂમતી,
મારી સહેલીઓ મુજને પૂછતી,
કોની તું વાટમાં આજ રે..
શરદપૂનમની રાતમાં..
અચ્યુત્મ કેશવમ રમનરયન ક્રિશ્ન દે મદહવ્
કોન કહે ભગ્વમન ખતે નહિ શબ્રિ જૈસે ખિલતે નહિન્
iF YOU HAVE THIS BHAJAN PLEASE SEND TO ME.
માડી તારા મદીર મા ઘટારવ થાય,વાગે નગારુ ને ઘમ્મર ધોલાય —વિભા દેસાઇ
Every day one new BHAJAN/SONG realy Enjoyabble
THANKS
VINAY
બેડું,નથણી તો દુર્લભ થઈ ગયાઆ પંક્તીઓ ગમતી-
શરદપૂનમની રાતમાં ચાંદલીયો ઉગ્યો છે,
હે મારું મનડું નાચે કે મારું તનડું નાચે,
એનાં કિરણો રેલાય છે આભમાં..
શરદપૂનમની રાતમાં..
સરસ
જો તમારિ પાસે આ ભજન હોઇ તો મને મોકલવા વિનતી
હે મનવ વિસ્વસ કરિલે સમય બની સમજવુ
“JAG NE JADDHAVA KRISHNA GOVADIYA TUJ VEEN DHENU KAUN CHARSE” AA PRABHATI SONG TAMAR WEBSITE PER ADD KARO PLEASE AA SONG MANE DAILY SAMBHADVU CHE
લીંક ચાલતી નથી. ચેક કરવા વિનંતી
મને આ ગુજરાતી ગીત જોઇએ છે
આભમાં ચાંદલીયો ઉગ્યોને સાઇબા તુ સૂરજ થઇ આવોને
હોય તો મોકલી આપવા વિનંતી છે.