Home > ગઝલ, નીલ ગગનના પંખેરું, બરકત વિરાણી ‘બેફામ’, મનહર ઉધાસ > નજરનાં જામ – બરકત વિરાણી ‘બેફામ’

નજરનાં જામ – બરકત વિરાણી ‘બેફામ’

March 26th, 2007 Leave a comment Go to comments

સ્વર : મનહર ઉધાસ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

નજરનાં જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે
જીગરને આમ તરસાવીને ચાલ્યા ક્યાં તમે

તમને બોલાવે પ્યાર તમે ઉભા રહો
દિલના ખુલ્લા છે દ્વાર તમે ઉભા રહો
જરા ઉભા રહો, જરા ઉભા રહો
જીવનને આંગણે આવીને ચાલ્યા ક્યાં તમે,
નજરના જામ….

મારી થઇ ગઇ છે ભુલ મને માફ કરો
મેં તો આપ્યા છે ફુલ મને માફ કરો
મને માફ કરો, મને માફ કરો
પ્રણયના ફુલ કરમાવી ને ચાલ્યા ક્યાં તમે
નજરના જામ….

થઇને પુનમની રાત તમે આવ્યા હતા
થઇને જીવન પ્રભાત તમે આવ્યા હતા
તમે આવ્યા હતા, તમે આવ્યા હતા
વિરહની આગ સળગાવીને ચાલ્યા ક્યાં તમે
નજરના જામ….

Please follow and like us:
Pin Share
  1. Pratap
    March 30th, 2008 at 07:49 | #1

    Hi nirajbhai,
    i would like to listen one song ‘Dhad dhingane jena matha mahane’.
    i dont know who is poet.
    if you have then upload it.

    Thank you very much

  2. haresh dave
    July 15th, 2008 at 04:21 | #2

    Pratap and Niraj,

    That song is Thakorji nathi thavu mare ghadvaiya mare thakorji nath thavu, dhad dhingane jena matha mashane ena paliya thai ne poojavu…..

    I haerd it when I was kid and remember the complete song/lokgeet. Probably kavi was Dula Kaag. If it is available, please upload it on your site. It is very good song indeed!
    Haresh Dave,
    Ontario, Canada

  3. jainesh
    June 24th, 2009 at 05:24 | #3

    આભાર નીરજભાઇ….ખુબજ સરસ ગીત….મનહરભાઇ નો જવાબ નથી….

  4. કૌષીક ga
    June 30th, 2009 at 14:49 | #4

    ખુબજ સરસ મજા આવિ ગઇ

  5. Anup
    August 29th, 2009 at 23:30 | #5

    શ્રિમાન્

    આ એક સુન્દર કામ તમે કર્યુ ચે
    મારે એક ગિત સામભલવુ ચે

    “એક પાનિ વાલિ બા ઈ”
    ત્ મા રિ મે હ્ ર બા નિ

  6. Lata Mehta NZ
    September 29th, 2009 at 21:31 | #6

    Thanks,My husband likes very much.we also sing in antakshari.

  7. Natubhai
    August 11th, 2010 at 10:06 | #7

    ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ગીત ના બોલ ગુજરાતી ભાષા માં મળી શકે તો બહુજ
    આભાર

  8. Archana
    November 15th, 2013 at 11:15 | #8

    @haresh dave શું મને એ આખા ગીત ના લ્ય્રીચ્સ (બોલ) આપશો?

  1. No trackbacks yet.