Warning: Constant ABSPATH already defined in /customers/c/0/5/rankaar.com/httpd.www/wp-config.php on line 47 Warning: Undefined array key "page" in /customers/c/0/5/rankaar.com/httpd.www/wp-content/plugins/azindex/az-index-admin.php on line 68 Warning: Trying to access array offset on value of type bool in /customers/c/0/5/rankaar.com/httpd.www/wp-content/plugins/search-everything/config.php on line 29 રણકાર.કોમ – Rankaar.com » હવે મળશું તો સાંજને સુમારે – હર્ષદ ત્રિવેદી - Gujarati Music, Gujarati Gazals, Gujarati Songs, Garba, Halarada, Lagna Geet, Gujarati Geet, Garba-Ras, Prarthana
Home > અનાર શાહ, અમર ભટ્ટ, ગીત, સમન્વય ૨૦૦૯, હર્ષદ ત્રિવેદી > હવે મળશું તો સાંજને સુમારે – હર્ષદ ત્રિવેદી

હવે મળશું તો સાંજને સુમારે – હર્ષદ ત્રિવેદી

April 14th, 2010 Warning: Undefined variable $comments in /customers/c/0/5/rankaar.com/httpd.www/wp-content/themes/inove/single.php on line 18 Leave a comment Go to comments
આલ્બમ:સમન્વય ૨૦૦૯
સ્વરકાર:અમર ભટ્ટ
સ્વર:અનાર શાહ



હવે મળશું તો સાંજને સુમારે,
આથમતો સુરજ હો આછો હો ચંદ્રમાં,
અવનિનાં એવા ઓવારે,
હવે મળશું તો..

પગલામાં સહેજે ઉતાવળ ના હોય
અને અમથોય હોય ના ઉચાટ,
એવો ઉમંગ ચઢે દિલને દુવાર
જાણે ઝૂલ્યા કઈ હિંડોળાખાટ.
ચાંદનીના પડછાયા આંખોમાં વિસ્તરતા,
ઝાળ ઝાળ અગ્નિને ઠારે.
હવે મળશું તો..

પોતાની આંખોમાં સુખનો સુરજ લઈ
પંખીઓ ફરવાના પાછાં,
એકાદિ ડાળી કોઈ એકાદા માળામાં,
ઉતરશે અંધારા આછા.
આપણે તો ખીલવાનું મોગરાની જેમ
અને રહેવાનું ક્યારાની ધારે.
હવે મળશું તો..

Please follow and like us:
Pin Share
  1. April 14th, 2010 at 14:14 | #1

    બહુ જ સરસ કવિતા છે. સ્વરાંકન પાના સરસ છે.

  2. April 15th, 2010 at 17:43 | #2

    અદ્ભુત કવિતા અને એવાં જ સુંદર સ્વર – સ્વરાંકન.

  3. Ramesh Donga
    April 17th, 2010 at 04:22 | #3

    કવિતા નું લેખન સારું છે
    તું જ કહે
    કારણ કે રચયિતા તું જ છે
    સુંદર સુંદર સુંદર

  4. April 19th, 2010 at 05:29 | #4

    સુંદર રચના…

  1. No trackbacks yet.
Warning: Undefined variable $user_ID in /customers/c/0/5/rankaar.com/httpd.www/wp-content/themes/inove/comments.php on line 141
 

..