આલ્બમ: દર્પણ
સ્વર: મેઘના ખારોડ
0:00 / 0:00
આકાશમાંથી એક સિતારો ખર્યાની વાત
બેસો કહું છું તમને હું મારા માર્યાની વાત
વળગણ બધાંયે છૂટી ગયાં તમને જોઈને
મારા મહીંથી ધીમે ધીમે હું સર્યાની વાત
રાહી અબળખા હવે કોઈ બાકી ક્યાં રહી
કેવળ રહી છે મન મહીં તમને સ્મર્યાની વાત