પંખીડા રે ઉડી જાજો..
સ્વર: આશિત દેસાઈ
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
પંખીડા રે ઉડી જાજો પાવાગઢ રે
મહાકાળીને જઇને કહેજો ગરબે રમે રે
પંખીડા.. ઓ પંખીડા..
ઓલ્યા ગામના સુથારી વીરા વ્હેલા આવો રે
મારી મહાકાળીને કાજે રૂડા બાજઠ લાવો રે
સારા લાવો, સુંદર લાવો, વ્હેલા આવો રે
મારી મહાકાળીને જઈને કહેજો ગરબે ઘૂમે રે
પંખીડા રે ઉડી જાજો.. પંખીડા.. ઓ પંખીડા..
ઓલ્યા ગામનાં દોશીડા વીરા વ્હેલા આવો રે
મારી મહાકાળીને કાજે રૂડી ચૂંદડી લાવો રે
સારી લાવો, સુંદર લાવો, વ્હેલા આવો રે
મારી મહાકાળીને જઈને કહેજો ગરબે ઘૂમે રે
પંખીડા રે ઉડી જાજો.. પંખીડા.. ઓ પંખીડા..
ઓલ્યા ગામનાં મણીયારા વીરા વ્હેલા આવો રે
મારી મહાકાળીને કાજે રૂડો ચૂડલો લાવો રે
સારો લાવો, સુંદર લાવો, વ્હેલા આવો રે
મારી મહાકાળીને જઈને કહેજો ગરબે ઘૂમે રે
પંખીડા રે ઉડી જાજો.. પંખીડા.. ઓ પંખીડા..
ઓલ્યા ગામના સોનીડા વીરા વ્હેલા આવો રે
મારી મહાકાળીને કાજે રૂડા ઝાંઝર લાવો રે
સારા લાવો, સુંદર લાવો, વ્હેલા આવો રે
મારી મહાકાળીને જઈને કહેજો ગરબે ઘૂમે રે
પંખીડા રે ઉડી જાજો.. પંખીડા.. ઓ પંખીડા..
ઓલ્યા ગામના કુંભારી વીરા વ્હેલા આવો રે
મારી મહાકાળીને કાજે રૂડો ગરબા લાવો રે
સારો લાવો, સુંદર લાવો, વ્હેલા આવો રે
મારી મહાકાળીને જઈને કહેજો ગરબે ઘૂમે રે
પંખીડા રે ઉડી જાજો.. પંખીડા.. ઓ પંખીડા..
અરે વાહ..! મારો પ્રિય ગરબો… હુ કેટ્લા દિવસ થી શોધી રહી છું.. આભાર નીરજભાઇ…!
The songs that you are sending to me does not play on my side. Only buffers. Can you correct this situation.
અમ બે-વતનને દેશના વાતાવરણમા ઘૂમતા કરી દીધા
જય માતાજી
આજથી નવરાત્રી શરૂ થાય છે. મા નો ગરબો ભાવુક બનાવે છે.
frist time find such website for gujaratis. i find full day entertainment. i want to purchase cds. pl. give me information. your motivation is good. god bless you
Excellent choice………Especially on this Navratri Occasion. Keep it up.
May I please be guided as to how do I
I did visit the site for “swarabhishek” but there is no info. as to how you go about buying these CDs. Please help!!
Dear Nirajbhai,
Thankyou very much for this melodious and unoque garbo. It is appeling to heart and soul, we feel that we are in pavagadh especially during this navaratri.
once again thanks.
ભાઈ મજા આવિ ગઈ
કવિ મધવ રામનુજ ના ગિતો ખરેખર મને બહુ ગમ્યા : નયન શા્હ
How can buy the cd for all listed songs.
I am enjoying after so many years,
REMEMBERING MY SCHOOL LIFe.
And madhur gito.
અદભુત આનદ આવો
અદભુત આનદ આવયો.
Very affactionate and loving song. Would like to hear again and again.