કોણ હલાવે લીંબડી – અવિનાશ વ્યાસ
આજે રક્ષાબંધન, ભાઇ-બહેન ના અમરપ્રેમ ના આ પર્વ નિમિત્તે સાંભળીએ એવું જ એક પ્રેમભર્યું ગીત…
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી
ભાઇની બેની લાડકીને ભઇલો ઝુલાવે ડાળખી…
લીંબડીની આજ ડાળ ઝુલાવે, લીંબોળી ઝોલા ખાય,
હીંચકો નાનો બેનનો એવો, આમ ઝુલણ્યો જાય,
લીંલુડી લીંબડી હેઠે, બેનીબા હિંચકે હીંચે… કોણ…
એ પંખીડા, પંખીડા, ઓરા આવો એ પંખીડા,
બેની મારી હીંચકે હીંચે, ડાળીઓ તું ઝુલાવ,
પંખીડા ડાળીએ બેસો, પોપટજી પ્રેમથી હીંચો… કોણ…
આજ હીંચોડુ બેનડી, તારા હેત કહ્યા ના જાય,
મીઠડો વાયુ આજ બેની તારા હીંચકે બેસી જાય
કોયલ ને મોરલા બોલે, બેની નો હીંચકો ડોલે…
કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી
ભાઇની બેની લાડકીને ભઇલો ઝુલાવે… બેનડી જુલે …ભઇલો ઝુલાવે ડાળખી
I love http://www.Rankaar.com
Nice one, thanks.
અરે સરસ યાર…મને પણ ગમે..આ ગીત..તારુ “રણકાર” તો સરસ જામી ગયુ..બધી કેટલી કોમેન્ટ આવી…સરસ…
મારુ પ્રિય ગીત …! આભાર ..!
બવ સરસ બાપુ keep it up….Cheer
Ritesh
તમારી આ વેબસાઈસડ તો ખુબરજ સારી
પણ જો આમા કોપિ કરવા નિ સગવડ આપિ હોત તો
જાણ સાથે જાણકારિ પણ સન્ગ્રહ થાય…………
Hi,
It is wonderful act and I am impressed by the collection of gujarati songs.
You deserve all compliments.
My Favorite Song.
Thanks
Raksha Bandhan no tahevar jyare najik che tyare
Khub j Janitu ane saras git sambhalva malyu fakta ne fakta tamari website parthi
j kadach bahar CD malvi kadach asakya che
I log onto renkaar but I do not have any sound. I could read the gujarati script but why is there no sound.I do not have a problem with my computer. Please advise.
hi, this song for my dear bhaiyya (Raksha Bandhan)………I love this song
thanks
આજે ફરી એક વખત આ ગીત સાંભળવા આવી.. તારો ખુબ ખુબ આભાર, કે તે એટલા સરસ ગીતો અને દરેક તહેવાર ના ગીતો મુક્યા છે, કે વારે-તહેવારે અને મન કરે ત્યારે સાંભળી શકાય, મન ભરી માણી શકાય.. રણકારને અને તને પણ, રક્ષાબંધન ની હાર્દિક શુભેચ્છાઓ.
hi
i like listening to gujarati songs very much
you have made a very good website for all the gujarati people
જૈ જિનેન્દ્ર
સુન્દર ગુજરતિ ગિતોનો સન્ગ્રહ. આ મારુ ખુબજ પ્રિય ગિત ચ્હે
આભાર
મિશ્તી
બસ નિરજ આ ગીત મજા આવી ગઇ ઘર ની યાદ બેન ની યાદ આવે ……………
niraj jsk pan aama mane kyay singer ma HEMU GADHAVI no dekhana emnu ek geet chhe madi hu to bar bar varse aavyo ( patali parmar nu ane ghana bija pan) jo thay to mukjo thanks
pualjlohoonitndsqnodwyukuldrta
really a very nice scarce coolection … i want to listen song from “mena gurjari” please if possible do add that songs….
Really its excellents collection
Niraj,
I like this name because it is connected wwith one of the good lyricst ‘NIRAJ’ who wrote lots of melodious song for hindi film.May be all Niraj in this world is connected to Shahitya and Kala.
It is great effort from creator of the website, when the gujarati sangeet and sahitya is near to end now a days.Still there are so many people and gujarati and gujarat premi, who like this type of stuff.I hanve around 150 gujarati filmi song collection. which we can give to our music lover if ppossible. show me the way. This will be bset gift to the Gujarat and Gujarati shahity. આવ્..જો..રામ્…રામ્..
Thanks,Also my favourite song.
ક્સ્બ્બ ના રગ
સરસ …………My favourite song
કેમ છો મજામાં
The song is amazing… it is very touching..It shows true love between brother and sister.Nice song to dedicate to brother and sister….
Wah su geet Che mane maro bhailo yad avi gayo
Bas aava Geeto Sambhal vaa ni to Bahu Maja aave chhe pan Dounload Nathi Thai Shaktu Etle Mane Dounload Karava Madad Karaso. please,,,,,,,,,,,,,,,,,,,,,,
ગીત ખુબ સરસ છે. કુશ પરમાર
nice one.