જીવન મરણ છે એક – મરીઝ
સ્વર: જગજીત સિંહ
જીવન મરણ છે એક બહુ ભાગ્યવંત છું
તારી ઉપર મરું છું હું તેથી જીવંત છું
ખૂશ્બુ હજી છે બાકી જો સુંઘી શકો મને
હું પાનખર નથી હું વીતેલી વસંત છું
હદથી વધી જઈશ તો તરત જ મટી જઈશ
બિંદુની મધ્યમાં છું કે તેથી અનંત છું
રસ્તે પલાઠી વાળીને બેઠો છું હું ‘મરીઝ’
ને આમ જોઈએ તો ન સાધુ ન સંત છું
Related posts:









I AM ENJOYING YOUR AUDIO MUSIC BLOG.
AFTER LONG TIME THIS MORNING I HEAR THE “MARIZ”
GAZAL IN VOICE OF “JAGJEET SING”
GOOD LUCK IN YOUR WORK AND KEEP “RANKAR REACH THE HEART OF ALL.
બહુ જ સરસ…………………
ખૂબ સુંદર ગઝલ..
આભાર આ ગઝલ ને અપલોડ કરવા માટે ..
Many miles away the Gazal on your own self is amazing.
I will ask him to sing this when he will come to San Francisco this year.
Who ever you people, and where ever you are please give a pat on your back.
Wonderful, amazing, and its rocking.
Thanks
A`deep
તમે આ વેબસાઇટ મા જે કૈ પણ ઉપલબ્ધ કર્યુ છે તે ખરેખર પ્રશસા ને પાત્ર છે, તમારો ખુબ ખુબ આભાર.
બહુ જ સરસ ૬ હુ મારા મિત્રો ને મૈઇલ કરિસ
આ ગઝલ મને ખુબ ગમી આ વેબસાઈટ ડેવલોપ કરવા બદલ તમારો હદય થી આભાર
મરીઝ સાહેબ વિશે તો જેટલું કહીએ તે ઓછું પડે. તેઓ જાતે જ એક ઈશ્વરે મોકલેલી જીવંત ગઝલ છે . તેઓ હમેંશા આપણી વચ્ચે અમર રહેશે .જો ગઝલ ને એક શબ્દમાં વર્ણવવી હોય તો ‘ મરીઝ’ શબ્દ પુરતો છે. મરીઝ સાહેબ જીવંત ગઝલનો પર્યાય છે.
નીરજભાઈ તમારો ખુબ ખુબ આભાર.
Superb Gazal ….