Home > ગીત, મનહર ઉધાસ, મુકેશ માલવણકર > શાને જુદાઈમાં જાય જનમારો – મુકેશ માલવણકર

શાને જુદાઈમાં જાય જનમારો – મુકેશ માલવણકર

November 7th, 2007 Leave a comment Go to comments

સ્વર: મનહર ઉધાસ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

શાને જુદાઈમાં જાય જનમારો
ચાલ ભૂલી જઈએ, એવું માની લઈએ
થોડો વાંક તારો ને, થોડો વાંક મારો

સાથે ગાળેલી એકેક ક્ષણને,
ભૂલવી છે તોયે ભૂલાયના
પૂછવા ચાહિયે હાલ દિલના,
કોઈને તો પૂછ્યું પૂછાયના
હાથને સોંપી, પાર રે ઉતરી,
શાને છોડ્યોતો કિનારો..

થોડી જીદને, થોડા અભિમાનમાં,
આપણે કેટલુંય ખોયું
પાણી વિણ લીલું ઝાડ કરમાતું,
આપણે તો જુદાઈમાં જોયું
પડછાયો છોડી, રહ્યા રણમાં દોડી,
ખોયો હૈયાનો ઉતારો..

Please follow and like us:
Pin Share
  1. himanshu
    November 7th, 2007 at 14:03 | #1

    Well written lyrics!Malvankar indicates _Maharashtrian origin.Have never come acorss the name.Wonder if his other songs have been recorded.Thanks for introucing Shri Malvankar.-himanshu.

  2. ramesh shah
    November 7th, 2007 at 14:54 | #2

    સાંભળવાની મજા આવી.

  3. preeti mehta
    November 8th, 2007 at 10:15 | #3

    શાને જુદાઈ માં જાય જનમારો….. બહું જ સરસ છે.

  4. March 10th, 2010 at 14:28 | #4

    @himanshu
    thanks! he has till date written 70 gujarati movies including story, screen play, dialogues n lyrics. he has been awarded by state govt, has got some 35 to 40 awards n his most of d songs are sung by some of biggies lyk sonu nigam, udit narayan, asha bhosle, alka yagnik… garima mukesh malvanker

  5. Jigisha Upadhyaya
    June 27th, 2012 at 05:58 | #5

    ઉત્તમ કાવ્ય, મોટા ભાગના યુગલોને લાગુ પડે. થોડા શબ્દોમાં ઘણું કહ્યું, સાચો કવિ…

  1. No trackbacks yet.