પંખીઓ એ કલશોર કર્યો…- નીનુ મઝુમદાર

April 10th, 2007 Leave a comment Go to comments

સ્વર: પ્રફુલ દવે

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

સ્વર: મન્ના ડે

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

પંખીઓ એ કલશોર કર્યો, ધરતીને સુરજ ચુમ્યો
કુથલી લઇને સાંજનો સમિર આજ વને-વન ઘુમ્યો

ખુલ્લી પડેલી પ્રિતનો અર્થ કળી કળીએ જાણ્યો
શરમની મારી ધરણીએ કાળી રાતનો ઘુમટો તાણ્યો

પ્રગટ્યા દિવા કંઇક ચપોચપ, ઉઘડી ગગન બારી
નિરખી આભની આતુર આંખો દોડી આવે દિગનારી

તાળી દઇ કરે ઠેકડી તીડું, તમરાં સીસોટી મારે
જોવા તમાશો આગીયા ચાલ્યા બત્તી લઇ દ્વારે દ્વારે

રાતડીના અંધકારની ઓથે, નિંદરે અંતર ખોલ્યા
કૂંચી લઇ અભીલાષની સોનલ, હૈયે શમણાં ઢોળ્યા

Please follow and like us:
Pin Share
  1. Ramesh Davda
    July 15th, 2008 at 17:45 | #1

    Can you get the song written by Ninu Majumdar and sung by himself the words of which are ” MESH NAA AANJOO RAM, AAJE MESH NAA AANJOO RAM”

    i assure you it is a real GEM

  2. Moha
    July 22nd, 2008 at 17:17 | #2

    Waah! Majhaa aavi gayi!!

  3. July 29th, 2008 at 18:35 | #3

    Dear Nirajbhai,

    This is absolutely fantastic. I would like to purchase a few of these songs. How do I do that?

    Ashok Thakkar (678) 879 – 6379

  4. Maulik Vyas
    October 2nd, 2008 at 22:06 | #4

    thank you very much for this song……. I have been finding this song for last 6-7 years…you have reminded me my old school days….we all used to sing this song in ‘sangeet na period’ ma…ane me mari nanakdi paka putha vali note ma pencil thi lakhyu hatu….
    Many many thanks

  5. SHAILESH
    October 22nd, 2008 at 14:07 | #5

    You have fulfilled my dream to have this song for last 20 years. The word “Thanks ” shall be too small for me to covenvey you.
    Literature is open for all to enjoy and
    બસ તમે મારા મન ની ઇચ્હા પુરી કરી

  6. October 23rd, 2008 at 05:03 | #6

    ઘના સમયથી આ ગીત શોધતો હતો ઘનોજ આભાર!!!

  7. Anjana
    February 25th, 2009 at 06:18 | #7

    Thanx 4 this song.

  8. jainesh
    June 24th, 2009 at 06:11 | #8

    મન્ના ડે…..મજા આવી ગઇ..આભાર નીરજભાઇ…

  9. Bharat Kapadia
    July 20th, 2009 at 17:23 | #9

    અફલાતૂન ! કુરબાન !

  10. Dilip Shah
    January 31st, 2010 at 03:35 | #10

    simmply beautiful!! thanks for making 2010 brilliant for me

  11. gopal
    March 16th, 2010 at 06:44 | #11

    માફ કરશો પણ સ્વર સન્જય ઓઝા નો જણાઇ રહ્યો ચ્હે. અહિ નામ પ્રફુલ દવે આપેલ ચ્હે. Can you check it please?

  12. June 8th, 2010 at 12:15 | #12

    ખુબ ખુબ આભાર રણકાર વેબ સાઈટ પર થી મને એ ગીત મળી ગયું

  13. Dharmesh Buch
    April 24th, 2011 at 09:32 | #13

    આભાર , ધન્યવાદ , જો આ ગીત કોઈ ફિલ્મ નું હોય તો જરા ફિલ્મ નું નામ આપસો .

    ધર્મેશ બુચ
    અમદાવાદ

  1. No trackbacks yet.