ૐ તત્સત્ …

January 16th, 2008 Leave a comment Go to comments

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ૐ તત્સત્ શ્રી નારાયણ તું, પુરુષોત્તમ ગુરુ તું;
સિદ્ધ બુદ્ધ તું, સ્કન્દ વિનાયક સવિતા પાવક તું.

બ્રહ્મ મજદ તું, યહ્વ શક્તિ તું, ઈસુ પિતા પ્રભુ તું;
રુદ્ર વિષ્ણુ તું, રામ-કૃષ્ણ તું, રહીમ તાઓ તું.

વાસુદેવ વિશ્વરૂપ તું, ચિદાનન્દ હરિ તું;
અદ્વિતીય તું, અકાલ નિર્ભય આત્મલિંગ શિવ તું.

ૐ તત્સત્ શ્રી નારાયણ તું, પુરુષોત્તમ ગુરુ તું.

Please follow and like us:
Pin Share
 1. January 16th, 2008 at 16:40 | #1

  મારી ગમતી પ્રાર્થના છે.

 2. January 17th, 2008 at 20:55 | #2

  આભાર નીરજ … મને શાળા ના દિવસો યાદ આવી ગયા… લગભગ ૮-૯ વર્ષે ફરી આ પ્રાર્થના મળી મને.. ખુબ ખુબ આભાર દોસ્ત…

 3. January 31st, 2008 at 02:48 | #3

  ALL IN ONE AND ONE IN ALL.

 4. Jayprakash
  July 26th, 2008 at 18:15 | #4

  Jai Shree Krishna
  I had not herad this bhajan for a lond time.
  My brother used to sing this along with my nephews
  It was great and brought back memories
  Thanks Once gain for such a beuatiful collection.
  Jayprakash Lakhani

 5. VAIKUNTH KANSAGRA
  July 27th, 2008 at 13:32 | #5

  બહુ જ સરસ ગુજરાતિ સન્ગ્રહ રજુ કર્યો છે.
  આપની અખુટ મહેનત બદલ ખૂબજ ધન્યવાદ.
  દરેક ગુજરાતિને માણવા જેવી વેબ સાઇટ
  રજુ કરવા બદલ હું આપના પ્રયત્નો ખૂબ ખૂબ બિરદાવું છું.
  ધન્યવાદ
  જય શ્રી કૃષ્ણ ………

 6. Dr. rajni c shah usa
  July 29th, 2008 at 04:31 | #6

  well done and congratulations. what a collection !! i impressed with your collection. superb job. I have not seen such dedicated job in my life. thanks …Rajni

 7. madhu acharya
  August 17th, 2008 at 23:56 | #7

  You deserve a big thank you from all gujaratis for compiling this wealthy collection of gujarati songs which will be remembered for ever.

  God bless you.

 8. December 10th, 2008 at 16:36 | #8

  હપ્પ્ય દિવલિ અરે યોઉ હવેઇન્ગ ફુન બેકૌએર્સ ઇ અમ , વ્હત ઇસ યોઉર નમે વ્હત ઇસ યોઉર એમૈલ ગૂઓદ બ્યે

  ધ્વનિ

 9. mayur vaishnav
  December 13th, 2008 at 23:41 | #9

  many many thanks for creating such a mind blowing web site.no words to express my feelings for your wonderful collectuon.keep it up.

 10. December 17th, 2008 at 07:16 | #10

  ceguyomvpaxcetgolubxagbjzlwlcr

 11. manvant Patel
  August 31st, 2009 at 23:57 | #11

  શુભેચ્છાઓનો મબલખ ભઁડાર અર્પણ !

 12. dhiraj
  November 16th, 2009 at 10:57 | #12

  હોસ્ટેલ માં સવારે નાહયા ધોહયા વગર ઊંઘ માં આ પ્રાથના કરતા હતા. ૧૦ વષ પછી સાંભળી આનંદ થયો.

  આભાર નિરજભાઈ

 13. BHATTJI
  December 19th, 2009 at 15:48 | #13

  NIRAJBHAI, OM TAS SRI NARYAN SAMBHALVANE MALYU. THANKS.

 14. BHATTJI
  December 20th, 2009 at 12:45 | #14

  NIRAJBHAI, JAY SHREE KRUSHNA, IF POSSIBLE I WANT TO HEAR “SUR AGHE AGHE THI SAMBLAYRE, MANE JATI RAHU JATI RAHU” SONG BY SHRI DILIPBHAI DHOLAKIYA. THANKS

 15. December 21st, 2009 at 16:33 | #15

  there is no comenet

 16. December 13th, 2011 at 19:06 | #16

  Whenever I open Rankaar.com, first one I like to listen “Ohm Tatsat…….”. But for last some weeks I didn’t see player icon/switch on this Prarthna/Bhajan.

 17. પુષ્પકાંત ગજ્જર
  March 27th, 2013 at 10:24 | #17

  સમગ્ર વિશ્વનાં સમગ્ર ધર્મો પ્રત્યે અંજલિ અર્પતું અને આદર શીખવતું ભજન.
  ખૂબ ખૂબ આભાર જૂની સ્મૃતિઓ તાજી કરવા બદલ !

 1. No trackbacks yet.