Home > એફ. આર. છીપા, ગીત, ઝીણાભાઈ દેસાઈ 'સ્નેહરશ્મિ', પરાગી પરમાર, સ્નેહ સૂર > વનની તે વાટમાં – ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’

વનની તે વાટમાં – ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’

આલ્બમ:સ્નેહ સૂર
સ્વરકાર:એફ. આર. છીપા
સ્વર:પરાગી પરમાર

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


વનની તે વાટમાં તું ભૂલી પડી રે
ચૂંદડી ભરાઈ તે કંટાળા થોરમાં
જોયું ન જોયું કરી રહે તું તો દોડતી
ફાટફાટ થતાં જોબનના જોરમાં
વનની તે વાટમાં..

કાંટા બાવળના એ વીંધ્યું જોબનીયુંને
વાયરામાં ચૂંદડીના ઉડે રે લીરાં
વ્હેંટે વેરાઈને રઝળે છે તારા ને
હૈયાનાં લોલકના નંદાતા હીરા
વનની તે વાટમાં..

વનની તે વાટ મહીં તું પડે એકલી ને
આવી ગઈ આડી એક ઊંડેરી ખાઈ
જાને પાછી તું વળી
સાદ કરે તારી જૂની વનરાઈ
વનની તે વાટમાં..

  1. jayesh
    June 2nd, 2011 at 06:50 | #1

    Made My Day, Fantastic Voice, Amazing Music, Very Good Lyric, Good Wishes to All.Thanks Rankar Team. Jayesh.

  2. Jignasa Patel
    June 2nd, 2011 at 16:50 | #2

    good song.

  3. vipul acharya
    June 3rd, 2011 at 05:32 | #3

    સરસ.

  4. July 1st, 2011 at 12:20 | #4

    બહુજ સરસ

  1. No trackbacks yet.