Home > ગઝલ, મેઘબિંદુ, હેમા દેસાઈ > બાગમાં ટહુકો છળે – મેઘબિંદુ

બાગમાં ટહુકો છળે – મેઘબિંદુ

સ્વર: હેમા દેસાઈ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

બાગમાં ટહુકો છળે તો શું કરું?
લાગણી ભડકે બળે તો શું કરું?

આપણા સંબંધની આ રિક્તતા,
જો બધે જોવા મળે તો શું કરું?

સાવ અણજાણ્યા અધૂરાં લોકમાં,
વાત તારી નીકળે તો શું કરું?

પ્યાસ લઈને આંખમાં પાછો ફરું,
આંખમાં મૃગજળ મળે તો શું કરું?

Please follow and like us:
Pin Share
  1. kirit
    May 13th, 2008 at 11:21 | #1

    Good Gazal Niraj bhai – request more from Meghbindu

  2. pragnaju
    May 13th, 2008 at 21:59 | #2

    મેઘબિંદુની ગઝલે હેમાના સ્વરમા
    ખૂબ સરસ ગાઈકી
    પ્યાસ લઈને આંખમાં પાછો ફરું,
    આંખમાં મૃગજળ મળે તો શું કરું?
    વાહ્

  3. May 14th, 2008 at 08:05 | #3

    superb gazal……..!!
    enjoyed loooooot……!!

  4. sujata
    May 15th, 2008 at 09:00 | #4

    All sher are meaningful…….v.good gazal

  5. May 17th, 2008 at 07:56 | #5

    Nice gazal

  6. Dipak Thaker
    October 11th, 2008 at 09:54 | #6

    હેમાજી,

    અત્યન્ત સુન્દર્….પણ બે જગ્યા એ આપ સુર સાથે સાતત્ય ગુમાવી બેઠા…..!!

  1. No trackbacks yet.