सारे जहां से अच्छा…
Happy Independence Day to all.
सारे जहां से अच्छा हिन्दुस्तां हमारा
हम बुलबलें हैं उसकी ये गुलसिता हमारा
गुरबत में हों अगर हम, रहता है दिल वतन में
समझो वहीं हमें भी दिल है जहा हमारा
पर्वत वो सबसे ऊंचा हम्साया आसमां का
वो संतरी हमारा वो पासबां हमारा
गोदी में खेलती हैं जिसकी हजारों नदियां
गुलशन है जिसके दम से रशके जिनां हमारा
ऐ आबे रौदे गंगा ! वो दिन है याद तुझको
उतरा तेरे किनारे जब कारवां हमारा
मज़हब नहीं सिखाता आपस में बैर रखना
हिन्दी हैं हम, वतन है हिन्दुस्तां हमारा
No related posts.









પ્રત્યેક દેશવાસીને સ્વતંઋતાની ૬૧ મી વષૉગાંઠની હાદિક શુભકામનાઓ
આ દિવસ છે સહિદો નો,વિર જવાનો અને તેમની માં તા નો, સલામ છે એ સોને.
દેશની પ્રત્યેક ધડકન કરે છે માને વંદન.
જય હિન્દં
રકત ટપકતી સો સો ઝોલી, સમરાંગણથી આવે
કેસર વરણી સમરસેવિકા,કોમલ સેજ બિછાવે
ધાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે
કોની માતા કોની વનિતા ભગિની ટોળે વળતી
આ ગીત તને મળે તો મુકજે આટલી ફરમાઈશ છે.
જય હિંદ ….!
Very nice… keep it up…
very nicely sung. lyrics is all time great. but newer experiments with old lyrics are always welcome.
એકે એક સુંદર શેર
જોરદાર મધુર ગાયકી
સ્વાતંત્ર્ય દિને રાષ્ટ્રની સર્વોન્મુખી પ્રગતિ અને પરમ વૈભવ અંગે પ્રભુ પ્રાર્થના
સહ્
જયહિંદ
અરે વાહ… ખુબ જ સરસ નીરજ… સવાર થી બસ આજ ગીત હોઠે રમતું હતું… આભાર …તે અહીં મુક્યું.. સ્વતંત્રતાદિન મુબારક.
આજે તો આખો દિવસ ગીતો સાંભળી ખુબ આનંદ થયો.
સૉને સ્વત્રતદિન મુબારક. અને નિરજભઈ તમને ખુબ જ આભર.
આવીજ રીતે આનંદ આપતા રહેસો.
મારે આ ગીતા ગ્યાન કહાની છે એ કૂષ્ણ પ્રભુની વાણી છે, ભજન સાંભળવુ છે તો તમારી પાસે હોય તો જરુર
સંભળાવજો.
સરસ ગીતો સંભંળાવવા બદલ ખૂબ આભાર્.
ભાનુબેન આરનોલ્ડ્ નોટીગંહા અંબા મકનજી
આઝાદી મુબારક !!
દેશ ભકતિ નો રણકાર !!
મેરા ભારત માહાન્
very beautiful national songs
ઘણા બધા સમય પછી ગુજરાતી ગીતો મળ્યા, ઘણોજ આનન્દ થયો. સરસ ગીતો સમ્ભરાવવા બદલ આપનો ખુબ ખુબ હ્રુદયથી આભાર માનુ છું
ગૌરવભર્યુ આ દેસી ગીત હમેશ તાજૅતર
Congratulations on India’s 61st Republic Day. Very glad to hear this song on this website and I hope you will continue to add more patriotic songs.
Many thanks for this wonderful website.
Varsha Gudka
London
ગદગદ થઈ જવાય,ઍવુ આ દેશિ ગિત વિવિધતા પુકારે
It´s better to write Divyakant
hi,to all my INDIANS વંદે માતરમ
આ ગીત નથી બધા ભારતીયો ની લાગણી છે,,,,,મને ગર્વ છે હું હિન્દુસ્તાની છુ.
ખુબ ખુબ આભાર આ લાગણી અપના બધા સુધી પહોચાડવા માટે….
જાય હિન્દ .