Home > અવિનાશ વ્યાસ, ગીત, દિપાલી સોમૈયા, મનોજ દવે > પાંદડુ લીલું ને રંગ રાતો – અવિનાશ વ્યાસ

પાંદડુ લીલું ને રંગ રાતો – અવિનાશ વ્યાસ

સ્વર: મનોજ દવે, દિપાલી સોમૈયા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

પાંદડુ લીલું ને રંગ રાતો
હે જી મારી મહેંદીનો રંગ મદમાતો….

ભુલી રે પડી હું તો રંગના બજારમાં
લાગ્યો મને રંગ કેરો છાંટો
પાંદડુ લીલું ને રંગ રાતો….

રેશમની કાયા તારી જાણે લજામણી
લટકંતી લટ્ટો તારી ભુલ રે ભુલામણી
રૂપને ઘેરીને બેઠો ઘુંઘટનો છેડલો..
વાયરાની લ્હેરમાં લહેરાતો
પાંદડુ લીલું ને રંગ રાતો….

રંગરસિયા જરા આટલેથી અટકો
દિલને લોભાવે તારા લોચનનો લટકો
વારી વારી થાકી તો યે છેલ રે છબીલા તુ તો
અણજાણે આંખમાં છુપાતો
પાંદડુ લીલું ને રંગ રાતો….

Please follow and like us:
Pin Share
  1. SANJAY DAVE
    September 8th, 2008 at 10:03 | #1

    ખુબ જ સરસ ગીત છે. આવા સુંદર ગીતો અત્યારે જવ્લ્લેજ સાંભળ વા મ ળે છે. નીર જ ભાઈ તમ ને ખુબ ખુબ અભીનંદ ન.

  2. Vibhakar Dave
    October 30th, 2008 at 18:33 | #2

    ભૈ તમે તો જમિન પર સ્વર્ગ ઉતારિ લાવ્યા તમારો માનિયે તેતલો અભાર ઓચો ચ્હે

    આ નવા વર્શ મારા હાર્દિક અભિનદન્

  3. MANSUKH RAICHURA
    October 31st, 2008 at 19:24 | #3

    એ્્કેલ્લેન્ત્

  4. nikki
    November 3rd, 2008 at 21:17 | #4

    બાહુ સરસ ગિત .મારે અવિનાસ વ્યાસ નુ ચુન્દુદિદિ નો રન્ગ સાભદવુ ક્ચે .કેવિ રિતે ?

  5. SHOUMIL N. SHAH
    September 18th, 2009 at 13:11 | #5

    nirajbhai tamane mara tarafti khub khub abhinandan ke tame atla badha kavi o na gito aapaya 6.

  6. shivangi desai
    February 12th, 2011 at 15:37 | #6

    nice collection

  7. July 8th, 2011 at 17:03 | #7

    મસ્ત મસ્ત સદાબહાર પ્રેમ ગીત , સાંભળીને મન અવસ્ય ઝૂમી જ ઉઠે

  8. Jignasa Pael
    July 15th, 2011 at 16:59 | #8

    This is one of my best songs.

  1. No trackbacks yet.